મંગળવારે મૂકેલી ભાવુક પોસ્ટ કામ કરી ગઇ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણકુમાર ગ્રાંધીએ મંગળવારે અબુ ધાબીમાં મિની ઑક્શનમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને ખરીદીને પોતાની ટીમમાં ફરી…
View More પૃથ્વી શોને અંતે દિલ્હીએ 75 લાખમાં ખરીદી લીધોdelhi
દિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતર
AQIમાં ઘટાડા છતાં દિલ્હી સરકારનો આદેશ સરકારી તેમજ ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે.…
View More દિલ્હીમાં 50 ટકા વર્ક ફ્રોમ હોમ, મજૂરોને 10,000નું વળતરદિલ્હી જતાં પહેલા ડોકટરની સલાહ લેજો, અનેક દેશોએ પોતાના નાગરિકો માટે જારી કરી સૂચના
દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં અચઈંમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને…
View More દિલ્હી જતાં પહેલા ડોકટરની સલાહ લેજો, અનેક દેશોએ પોતાના નાગરિકો માટે જારી કરી સૂચનાદિલ્હીમાં CM-PMની મેરેથોન બેઠક, સંગઠનની ગાડી પાટે ચડશે?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય…
View More દિલ્હીમાં CM-PMની મેરેથોન બેઠક, સંગઠનની ગાડી પાટે ચડશે?દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું, સુપ્રીમ કોર્ટ-શાળા-ઓફિસો વર્ચ્યુઅલ
એરકવોલિટી ઈન્ડેકસ 600 સુધી પહોંચી જતાં NCRમાં ગ્રેપ-4 લાગુ, શાળાઓ-ઓફિસો હાઈબ્રિડ મોડમાં ચલાવવા આદેશ દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ભયાનક સ્તરે પહોંચતાં વિમાની સેવાઓ તેમજ જનજીવન…
View More દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું, સુપ્રીમ કોર્ટ-શાળા-ઓફિસો વર્ચ્યુઅલદિલ્હીમાં વાયુ પ્રદુષણ ચરમસીમાએ: એકયુઆઈ 700ને પાર થતાં GRAP-3નો તાકીદે અમલ શરૂ
દિલ્હીમાં આજે પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું, અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હવાની ગુણવત્તામાં અચાનક ઘટાડો થવાને કારણે, CAQM (હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચ) એ તાત્કાલિક…
View More દિલ્હીમાં વાયુ પ્રદુષણ ચરમસીમાએ: એકયુઆઈ 700ને પાર થતાં GRAP-3નો તાકીદે અમલ શરૂમણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશે
હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ હવે નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વએ…
View More મણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશેદિલ્હીમાં રદ થયેલી 3 કરોડની ચલણી નોટો સાથે 4 ઝડપાયા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને 3 કરોડથી વધુની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરી છે.…
View More દિલ્હીમાં રદ થયેલી 3 કરોડની ચલણી નોટો સાથે 4 ઝડપાયાઝૂકેંગે નહીં: ભારતને ક્રૂડનો અવિરત પુરવઠો મળતો રહેશે: પુતિનની ખાતરી
મોદીએ બન્ને દેશોની દોસ્તીને ધ્રુવ તારા જેવી ગણાવી: ઉર્જા, કૃષિ તથા અનેક ક્ષેત્રે કરાર: બન્ને દેશોના નાગરિકોના સ્થળાંતર, અવર-જવર મામલે સમજુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
View More ઝૂકેંગે નહીં: ભારતને ક્રૂડનો અવિરત પુરવઠો મળતો રહેશે: પુતિનની ખાતરી‘ઉડતા કિલ્લા’ જેવા ખાસ વિમાન દ્વારા પુતિનનું આગમન: દિલ્હીમાં પાંચ સ્તરીય સુરક્ષાચક્ર
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ખાસ વિમાન થોડા કલાકોમાં ભારતીય ભૂમિ પર ઉતરશે. પુતિન એક ખાસ વિમાન, IL-96-30આ ખાસ વિમાનને હવામાં ઉડતો કિલ્લો તરીકે પણ ઓળખવામાં…
View More ‘ઉડતા કિલ્લા’ જેવા ખાસ વિમાન દ્વારા પુતિનનું આગમન: દિલ્હીમાં પાંચ સ્તરીય સુરક્ષાચક્ર