શહેરના કાલાવડ રોડ પર આવેલી વીવીપી ઇજનેરી કોલેજ પાસે વીજપોલ પર તાર બાંધતી વેળાએ પગ લપસતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો કર્મચારી નીચે પટકાતા તેને…
View More વીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોતdeath
ગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલો સગીર મધરાત્રે ગરબી જોઈને પરત ફરતો હતો ત્યારે આણંદપર બાઘી પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો…
View More ગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોતજંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત
રૈયામાં નાનીમાંના ઘરે આટો મારવા ગયા હતા : એક ડૂબતા બીજો બચાવવા ગયો હતો : બન્નેના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો રાજકોટ શહેરનાં જંગલેશ્ર્વરમા રહેતા…
View More જંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોતપ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયું
હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં કામ કરતી પરિણીતા પરિવાર સાથે પ્રેમ મંદિરે દર્શન કરવા…
View More પ્રેમ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પરિણીતાનું હાર્ટ બેસી ગયુંકાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા…
View More કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોતજામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુ
ડબલ સવારી બાઇકને અડફેટે લેતાં અકસ્માત, લગ્નના બે માસ પહેલાં જ કાળ ભેટતા વિપ્ર પરિવારમાં શોકની લાગણી જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બુલેટ મોટરસાઇકલ અને…
View More જામનગર નજીક ટ્રક અડફેટે વીજકર્મચારીનું મૃત્યુમોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોત
મોરબીમાં રહેતાં વૃધ્ધ પેટલાદથી ટ્રકમાં લાકડા ભરી મોરબી આવતા હતાં ત્યારે લાલપર પાસે ટ્રક ક્ધટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ચાલક વૃધ્ધે…
View More મોરબીના લાલપર પાસે ક્ધટેનર અડફેટે ટ્રકચાલક વૃધ્ધનું મોતભાડવા ગામે આંચકીની બીમારીથી ધોરણ.4ની વિદ્યાર્થિનીનુંં મોત
કોટડાસાંગાણીના ભાડવા ગામે આચકીની બિમારીથી ધો.4ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યુ હતું. માસુમ બાળકીના મોત થઇ પરપ્રાંતિ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More ભાડવા ગામે આંચકીની બીમારીથી ધોરણ.4ની વિદ્યાર્થિનીનુંં મોતહાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકે જાણે ભરડો લીધો હોય તેમ આજે વૃધ્ધ સહિત વધુ બેના મોત નિપજ્યા હતા.…
View More હાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોતજામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોત
જામનગર નજીક દરેડ વિસ્તારના ગઈકાલે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ…
View More જામનગર નજીક પગપાળા જતાં યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં મોત