અન્ય 16 બાળકો ગંભીર રીતે દાઝી ગયા, 38 જેટલા શીશુને બચાવવામાં સફળતા, તપાસના આદેશ ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની મહારાણી…
View More ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત શિશુઓના મોતdeath
ઉંદર મારવાની દવા છંટાવવી ભારે પડી, બે બાળકોનાં મોત, માતા-પિતા ગંભીર
તમિલનાડુની ચેતવણીરૂપ ઘટના તમિલનાડુમાં હવામાં ભળી રહેલા ઉંદરોને મારવા માટે રાખવામાં આવેલા ઝેરને કારણે એક મોટી ઘટના બની છે. શ્વાસ રૂૂંધાવાથી બે બાળકોના મોત થયા…
View More ઉંદર મારવાની દવા છંટાવવી ભારે પડી, બે બાળકોનાં મોત, માતા-પિતા ગંભીરબોક્સ ક્રિકેટ રમીને ઘરે આવેલા યુવાન સહિત બેના હૃદય થંભી જતા મોત
શાંતિનગર અને રૈયા ગામના બંને યુવાનના હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો વધી રહ્યો હોય તેમ દિન હૃદયરોગના હુમલાના…
View More બોક્સ ક્રિકેટ રમીને ઘરે આવેલા યુવાન સહિત બેના હૃદય થંભી જતા મોતશામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર પુલ નીચે ખાબકતાં 4ના મોત
દેવ દિવાળીના દિવસે ભક્તો વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજ રોજ એક પરિવારને દર્શન કરીને પરત ફરતા સમયે ગોઝારો અકસ્માત નડ્યો હતો.…
View More શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, કાર પુલ નીચે ખાબકતાં 4ના મોતગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના…
View More ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોતરામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોત
મોડી રાતે ધડાકાના અવાજથી આડોશી પાડોશીઓ એકત્ર થયા: 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી: કારચાલકને ઘટના સ્થળે એટેક આવી ગયો હોવાનું અનુમાન: પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી…
View More રામેશ્ર્વરનગરમાં ઓવરસ્પીડે દોડતી કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી: ચાલકનું મોતસગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોત
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે.ધૂળ નું તગારું…
View More સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોતભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોત
ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દીવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત…
View More ભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોતચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા.…
View More ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધનજી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત
કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા…
View More જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત