વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાની પ્રથમ મુલાકાત બાદ બ્રાઝિલ પહોંચી ગયા છે. ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં બ્રાઝિલ પહોંચેલા વડાપ્રધાન 18 અને 19 નવેમ્બરે 19મી જી-20…
View More વરસાદી રણ, કોફીનો ગઢ અને માર્શલ આર્ટનું ઘર, જાણો બ્રાઝિલના આ 10 આશ્ચર્યજનક ગુણોworldnews
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
બે મહિનાથી ઓછા સમયમાં શેરબજારમાંથી રૂ. 50 લાખ કરોડનો નાશ થયો હતો. તેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાંથી નફાની વસૂલાત છે. જેમણે ઓક્ટોબર અને…
View More શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. રશિયન સૈન્યએ 120 મિસાઇલો અને 90 ડ્રોન છોડ્યા, જેમાં ઓછામાં ઓછા સાત લોકો…
View More રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોતશેરબજારના પતનથી નિરાશ ન થાઓ! જાણો આ બે ફંડ વિશે કે જે નુકસાનની ભરપાઈ કરી શકે
નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે પેસિવ સ્પેસમાં બે નવા ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી ફંડ ઓફર ઓટો અને રિયલ્ટી થીમ પર આધારિત છે.…
View More શેરબજારના પતનથી નિરાશ ન થાઓ! જાણો આ બે ફંડ વિશે કે જે નુકસાનની ભરપાઈ કરી શકેગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, ઈઝરાયેલ માટે લડી રહ્યો હતો
ગાઝા યુદ્ધે છેલ્લા વર્ષમાં હજારો લોકોના જીવ લીધા છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં માત્ર પેલેસ્ટાઈન અને ઈઝરાયલી જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ સામેલ…
View More ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, ઈઝરાયેલ માટે લડી રહ્યો હતોપાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવી
ગુરુ નાનકદેવના પ્રકાશ પર્વની ઉજવણીમાં જતા હતા પાકિસ્તાનના નનકાના સાહિબમાં એક હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે…
View More પાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવીસુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજ
લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો, નાસાનો રિપોર્ટ લિક થતાં ચિંતાનું મોજું નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી…
View More સુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજકાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇ
વકતાના આતંકવાદી સંબંધના મામલે હિન્દુઓએ હોબાળો મચાવ્યો બ્રિટનમાં રહેતા હિંદુઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાશ્મીર પરની ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ચર્ચા દરમિયાન હોબાળો…
View More કાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ
23 લોકોની ધરપકડ, 16 હથિયારો કબજે કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ભારતીય ગાયકો જે વિસ્તારમાં રહે…
View More ટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગવિશ્વના સૌથી મોટા યુટ્યુબર MrBeastએ લેમ્બોર્ગિની સાથે એવો શું પ્રયોગ કર્યો કે લોકો જોઈને ચોકી ગયા
વિશ્વના સૌથી મોટા યુટ્યુબર જિમી ડોનાલ્ડસન ઉર્ફે ‘MrBeast’ તેના વિચિત્ર સ્ટંટ મોટા બજેટની રમતો અને મનોરંજક પ્રયોગો માટે જાણીતા છે. તેનો તાજેતરનો વીડિયો પણ આનાથી…
View More વિશ્વના સૌથી મોટા યુટ્યુબર MrBeastએ લેમ્બોર્ગિની સાથે એવો શું પ્રયોગ કર્યો કે લોકો જોઈને ચોકી ગયા