પશ્ચિમ કચ્છમાં મોટા પાયે પવનચક્કીઓ લાગી રહી છે, જેથી ભુજ- નખત્રાણા – લખપત હાઈવે સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે ઘડુલી પાસે…
View More કચ્છના ઘડુલી નજીક ટ્રેઈલર પાછળ બાઈક ઘૂસી જતા બે મિત્રોનાં મોતdeath
હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીર
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ…
View More હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીરઅમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોત
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે,…
View More અમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોતડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત
રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
View More ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોતછત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોત
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સોમવારે સવારે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક ટ્રક સાથે અથડાતાં છ લોકોના મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા.આ અકસ્માત…
View More છત્તીસગઢમાં SUV-ટ્રક ટક્કરમાં 6 લોકોનાં મોતહૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયોપૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા
ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…
View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યાપ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, પરિવારના સભ્યોએ કન્ફર્મ કર્યું
પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અહીં તેની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારે આજે…
View More પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, પરિવારના સભ્યોએ કન્ફર્મ કર્યુંનાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોત
ચોટીલાના નાની મોલડી નજીક સમુહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર…
View More નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોતરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત
બેંક મેનેજર ઘરમાં જ અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તરૂણો અને યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે…
View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત