પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અહીં તેની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારે આજે…
View More પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, પરિવારના સભ્યોએ કન્ફર્મ કર્યુંdeath
નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોત
ચોટીલાના નાની મોલડી નજીક સમુહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર…
View More નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોતરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત
બેંક મેનેજર ઘરમાં જ અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તરૂણો અને યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે…
View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોતખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું…
View More ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોતતમિલનાડુ: ડિંડીગુલની ની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 7ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત,
તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પીટલમાં ભયંકર આગ લાગી છે. આ આગમાં 7 લોકોના મોત થયા જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે…
View More તમિલનાડુ: ડિંડીગુલની ની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 7ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત,અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના…
View More અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોતદોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની…
View More દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોતહૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે પરિણીતા સહિત વધુ ત્રણના હદયરોગના હુમલાથી…
View More હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયોબંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોત
શહેરમાં અકસ્માતની ઘટનાનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જુના માર્કેટ યાર્ટ નજીક બંઘ…
View More બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતા ગેરેજ સંચાલકનું મોતજનેતા બની કઠોર કાળજાની!! પતિનું દેણું ચૂકવવા એક માંએ પોતાના 30 દિવસના માસુમ બાળકને 1.5 લાખમાં વેચ્યું
કર્ણાટકના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાનું બાળક વેચી દીધું. આ મામલો ત્યારે સામે આવ્યો…
View More જનેતા બની કઠોર કાળજાની!! પતિનું દેણું ચૂકવવા એક માંએ પોતાના 30 દિવસના માસુમ બાળકને 1.5 લાખમાં વેચ્યું