શહેરની ભાગોળે નવાગામમાં મંડપ સર્વિસમાં બેટી રામપરાના આધેડ ગુડઝ લીફટ અધ્ધવચ્ચે રાખીને કાપડના તાકા ઉતારતા હતા ત્યારે દોરડું તૂટતા લીફટ પડતા આધેડનું ખાડામાં પડી…
View More મંડપ સર્વિસમાં ગુડઝ લિફ્ટ તૂટતાં ખાડામાં પડી જતાં આધેડનું મોતdeath
ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગીનો જંગ હારી, મિશન રહ્યું નિષ્ફળ
ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગી સામેની જંગ હારી છે. દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈન્દિરા મીણા નામની યુવતીનું મોત…
View More ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જીંદગીનો જંગ હારી, મિશન રહ્યું નિષ્ફળવીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; પરિવારમાં શોક વિછિંયાના થોરીયાળી ગામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી વિછિંયામા કોળી યુવકની હત્યા કરવામા આવી…
View More વીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોતકેરળમાં મુસાફર બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, અનેકને ઈજા
કેરળના ઈડુક્કી જિલ્લાના મુંડક્કયમમાં KSRTCની એક બસની સાથે દુર્ઘટના ઘટી. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી જવાથી ચાર મુસાફરોના મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ…
View More કેરળમાં મુસાફર બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, અનેકને ઈજાભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળેલા પ્રૌઢે દમ તોડ્યો : વાલીવારસની શોધખોળ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા-2 માં રહેતા પ્રૌઢાનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું…
View More ભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોતઅંજારમાં રેલવે ટ્રેક ઓળંગતા ટ્રેનની ઠોકરે પતિની નજર સામે પત્ની, બે પુત્રનાં મોત
દંપતી બનાસકાંઠાના દિયોદર તાલુકાથી પરત ફર્યું હતું: પતિનો બચાવ, શ્રમિક પરિવારમાં ત્રણનાં મોતથી શોક છવાયો અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન ખાતે રાત્રે શ્રમજીવી પરિવાર…
View More અંજારમાં રેલવે ટ્રેક ઓળંગતા ટ્રેનની ઠોકરે પતિની નજર સામે પત્ની, બે પુત્રનાં મોતહિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોત
શાપરમાં ગાયે પ્રૌઢાને પછાડી દેતા સારવારમાં ખસેડાયા સાયલામા રહેતી પરણીતી પોતાના સબંધી સાથે લીંબડી પાસે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોતહૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇ
બેડીપરામાં યુવાન અને ચોટીલાના લાખણકાના વૃદ્ધનું હાર્ટ ,એટેકથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો…
View More હૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇકુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો
મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના…
View More કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનોતમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત, અનેક ઘાયલ,
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવવી છે. આ બ્લાસ્ટમાં છ કામદારોના કરૂણ મોત થયા હતા. ફેક્ટરીમાં કામ કરતી વખતે આ અકસ્માત…
View More તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત, અનેક ઘાયલ,