જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ…
View More ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોતdeath
હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા કબજો મેળવી પીએમમાં ખસેડાયો જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુર થી ઓખા જતી ટ્રેન ના એક ડબ્બામાંથી ચાલીસેક વર્ષની વયના અજાણ્યા…
View More હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યોરેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુ
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ તબીબો દ્વારા વિશેશ લઈ…
View More રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુલીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોત
અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી…
View More લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોતધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથી
તિરુપતિમાં ભાગદોડથી 6નાં મોત થયા એ પહેલાં હાથરસમાં 100 ભક્તો રામશરણ થયા હતાં આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગના કારણે 6 લોકોના મોત થયા છે. ભાગદોડને કારણે…
View More ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથીમેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર…
View More મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજાભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોત
એક યુવાન અને બાળકી ધવાયા, રોડથી નીચે ટ્રક ઉતારતા સમયે દુર્ઘટના અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે મહેમુદશાહ પીર બુખારી દાદાનો સાલાના ઉર્સ શરૂૂ થયો…
View More ભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોતસાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર…
View More સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોતનાશિકમાં દીકરાની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોત
નાશિકમાં જેજુરકરવાડી પાસેની તિલકવાડીમાં યશોકૃપા બંગલોમાં રહેતા 58 વર્ષના જયેશ શાહ અને તેમનાં પંચાવન વર્ષનાં પત્ની રક્ષા શાહનું ઝેરી પદાર્થનું સેવન કરવાને લીધે મૃત્યુ થયું…
View More નાશિકમાં દીકરાની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોતતળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ
ભાવનગરના તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિ ને ઇજાઓ થવા પામીછે.બંને બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ…
View More તળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ