બેડીપરામાં યુવાન અને ચોટીલાના લાખણકાના વૃદ્ધનું હાર્ટ ,એટેકથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો…
View More હૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇdeath
કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો
મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના…
View More કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનોતમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત, અનેક ઘાયલ,
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવવી છે. આ બ્લાસ્ટમાં છ કામદારોના કરૂણ મોત થયા હતા. ફેક્ટરીમાં કામ કરતી વખતે આ અકસ્માત…
View More તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત, અનેક ઘાયલ,હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોઅમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એક પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2…
View More અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત
રાજકોટમાં ગોંડલ રોડ ઉપર ખોડિયાર હોટલ પાછળ આવેલ કલ્પવનમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ વલ્લભભાઈ સરવૈયા નામના 57 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં જામનગર…
View More ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોતલાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત
જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું…
View More લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોતહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતનવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં
દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં વર્ષના પહેલાં જ દિવસે ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ…
View More નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર
જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…
View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર