અકસ્માતમાં ત્રણને ઇજા, ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો જૂનાગઢના નવા બાયપાસ પર ગતરાત્રીના કાર રોડ પર પાર્ક થયેલા ડમ્પર પાછળ ઘુસી જતા રાજકોટના બે યુવાન…
View More સોમનાથ દર્શન કરતી વેળાએ જૂનાગઢ પાસે બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા રાજકોટના બે મિત્રોના મોતdeath
કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…
View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યો
ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત કર્મચારી રણછોડભાઈ રૈયાણીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે રણછોડભાઈ બાથરૂૂમમાં ઢળી પડ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.પોલીસ…
View More ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યોકાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયા
બેજવાબદારીથી બેશમ દોડતા વાહનો અમુલ્ય માનવ જીંદગીનો ભોગ લઇ રહયા છે અવાર નવાર હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે ત્યારે આવી જ એક ઘટનામા…
View More કાર અડફેટે બે યુવકો 100 ફૂટ ફંગોળાયાહાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટમાં રેલ્વેની એકઝામની તૈયારી કરતા યુવક, પ્રૌઢા, બે આધેડ અને અમરેલીમાં પ્રૌઢનું હૃદય રોગના હુમલાથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હાર્ટ એટેક: ક્રિકેટ રમતો યુવક, ST ડ્રાઇવર અને કલાર્ક સહિત 6ના શ્ર્વાસ થંભી ગયાતહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોત
ધોરાજી નજીક બનેલી ઘટના : મોટી પરબડીના વૃધ્ધના મોતથી પરિવાર શોકમાં ગરકાવ ધોરાજીનાં મોટી પરબડી ગામે રહેતા વૃધ્ધ તહેવાર નજીક આવતા પોતાનુ બાઇક લઇને ખરીદી…
View More તહેવાર ટાણે ખરીદી કરવા જતા બાઇક ચાલક વૃધ્ધનું ટેન્કર અડફેટે મોતમાર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન : બીડી-બાકસ લેવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ગંજીવાડામાં એક વૃધ્ધ માર્કેેટીંગ…
View More માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન : બીડી-બાકસ લેવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોતકિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લીફટમાં માથું આવી જતાં તરૂણનુ મોત
શહેરની ભાગોળે વધુ એક દુર્ઘટનાં સર્જાય છે આ ઘટનામા રાજકોટની ભાગોળે ભાવનગર રોડ પર કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા આવેલા મયુર ટાઇમ્સ નામનાં કારખાનામા…
View More કિશાન ગૌશાળા પાછળ રામનાથ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં લીફટમાં માથું આવી જતાં તરૂણનુ મોતમોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોત
બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર…
View More મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોતજીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત
યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં બંગાળી પરિવાર શોકમાં ગરકાવ રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક માનવજીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે.…
View More જીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત