જામનગરમાં એક દુર્ભાગ્યપૂર્ણ બાઈક અકસ્માતમાં બ્રાસ પાર્ટના વેપારીનું મૃત્યુ થયું છે. મૃતક હરીશભાઈ છગનભાઇ મૂંગરા સત્યમ કોલોની રોડ સ્થિત સરસ્વતી સોસાયટીના રહેવાસી હતા. તેઓ ઉત્સવ…
View More જામનગરમાં સ્કૂટર સ્લિપ થતાં બ્રાસપાર્ટના વેપારીનું કરુણ મોતdeath
ઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોત
નવસારી તાલુકાના અડદા ગામના મૂળ રહીશ હિતેશભાઈ શુક્કરભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાનને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં એક બોટમાં આરામ કરતી વખતે રાત્રિના સમયે…
View More ઓખા બંદરે હૃદયરોગના હુમલાથી નિંદ્રાધીન માછીમાર યુવાનનું મોતઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…
View More ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોતમોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોત
રવિરાજ ચોકડી નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા…
View More મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોતભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજા
પડધરીના ન્યારા પાસેની ઘટના; સરપદળથી રાજકોટ પુત્રના બાઇક પાછળ આવતી વખતે સ્કૂટર ચાલકે ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીના સરપદળ ગામે ભાઈને રાખડી…
View More ભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજાખંભાળિયા પંથકમાં અલગ-અલગ બનાવમાં મહિલા સહિત 4નાં મોત
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામની રહેતા અતિબેન કેશુભાઈ ચાવડા નામના 58 વર્ષના કોળી મહિલાએ ગત તા. 10 ના રોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના…
View More ખંભાળિયા પંથકમાં અલગ-અલગ બનાવમાં મહિલા સહિત 4નાં મોતમોરબીમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે ચોકીદાર પ્રૌઢનું મોત
મોરબીમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ચોકીદાર પ્રૌઢને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં…
View More મોરબીમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે ચોકીદાર પ્રૌઢનું મોતહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોદ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકામાં વિસ્તારમાં ઓખામઢી ગામે શિવ અન્નક્ષેત્ર પાછળ આવેલા પાણીના ખાડામાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાને અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે…
View More દ્વારકા નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોમોરબીના વાંકડા ગામે વાડીનાં કૂવામાં પડી જતા યુવતીનું મોત
મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઇ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કૂવામાં પડી ડુબી જતા યુવતીનું મોત નિપજ્યું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને…
View More મોરબીના વાંકડા ગામે વાડીનાં કૂવામાં પડી જતા યુવતીનું મોત