મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.…
View More મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોતdeath
મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત
પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોતહિમાચલ પ્રદેશના ચંબામાં મોટો અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 2 બાળકો સહીત 6 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ચંબા જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર બેકાબુ થતાં ઊંડી ખીણમાં…
View More હિમાચલ પ્રદેશના ચંબામાં મોટો અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 2 બાળકો સહીત 6 લોકોના મોતમોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને…
View More મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયાજમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે બસંતગઢના કંડવા વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોનું વાહન ઊંડી ખાઈમાં…
View More જમ્મુ-કાશ્મીરમાં ભયંકર અકસ્માત: CRPFનું વાહન 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્તમુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત
મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોસેલના ખાડામાં પડી જતા વગડીયાના યુવકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળી તાલુકામાં કેટલાક…
View More મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોતઅમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોત
વહેલી સવારે માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા, શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો સહિત 7ને ગંભીર ઈજા અમદાવાદમાં બેફામ ડ્રાઈવીંગની વધુ એક…
View More અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોતહળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોત
હળવદના સુંદરીભવાની ગામે રીપેરીંગ કરી રહેલ વીજ કર્મચારીને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના કલ્યાણપરા હાલ…
View More હળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોતવીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોત
વિછીયાનાં બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક વૃધ્ધ વોકીંગ કરી પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા. ત્યારે…
View More વીંછિયા બસ સ્ટેન્ડ પાસે વોકીંગ કરીને જતા વૃધ્ધને બાઇકે ઠોકરે લેતા મોતમોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત
મોરબી નજીક નેશનલ હાઈવે પર માળિયા ફાટક પાસે ટ્રક અને બાઈક અથડાયા હતા ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે…
View More મોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત