રાજકોટ શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ’ત્રિભુવનદાસ દામોદરદાસ શેઠ’ નામની પેઢીમાં ચોરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ સચીનભાઈ રસીકલાલ શેઠ દ્વારા પોલીસ…
View More કંસારા બજારમાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી: પોણા પાંચ લાખની મત્તાની ચોરીcrime
કપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધો
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો…
View More કપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધોમુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યા
મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.…
View More મુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યાજેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ
જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…
View More જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખી
ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…
View More ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખીજામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદઅમદાવાદ JCP ઉપર હુમલો કરનાર કલીમ પાંચ વાર પાસામાં પુરાયો, 36 ગુના છતાં બેફામ
શહેરના ઇસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન પઠાણને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના બની હતી. ગેરકાયદેસર…
View More અમદાવાદ JCP ઉપર હુમલો કરનાર કલીમ પાંચ વાર પાસામાં પુરાયો, 36 ગુના છતાં બેફામમાળિયા મિયાણાના ઝખડિયામાં બાઈકસવાર પિતરાઈ ભાઈઓ ઉપર જૂની અદાવતમાં શેઢા પાડોશીએ કર્યુ ફાયરિંગ
માળીયા મીયાણાના ઝખડીયા ગામે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઉપર જુની અદાવતનો ખાર રાખી શેઢ પાડોશીએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More માળિયા મિયાણાના ઝખડિયામાં બાઈકસવાર પિતરાઈ ભાઈઓ ઉપર જૂની અદાવતમાં શેઢા પાડોશીએ કર્યુ ફાયરિંગવેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા
વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું…
View More વેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયારાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!
રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ જતા રસ્તે ટ્રાફિક ટોઈંગ ગાડીના માણસોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક કાર…
View More રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!