જામનગર શહેર જામજોધપુર તેમજ લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 9 આરોપીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More હાલારમાં જુગારના ત્રણ દરોડામાં પતા રમતા 9 જુગારીઓ ઝડપાયાcrime
અંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈ
અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે.ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું…
View More અંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈપડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી
પડધરીમા પીએમ આંગડીયા પેઢી ચલાવતા અને રાજકોટ રહેતા આંગડીયાનાં કર્મચારીનુ રૂ. 6.90 લાખની રોકડ સાથેનુ મોટર સાયકલ પડધરી પાસે ગઠીયો હંકારી જતા આ મામલે પોલીસ…
View More પડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરીઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી
ઉપલેટામા બંધ મકાનમા ત્રાટકેલા તસ્કરોએ દિકરીના ક્ધયા દાન માટે રાખેલી રૂ. 30 હજારની ચાંદીની મુર્તી ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવીનાં…
View More ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરીજૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી
જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ…
View More જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડીગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબી
ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, અનાર્મ્ડ એ.એસ.આઇ રૂૂપિયા 2 લાંખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે,અતીથી ધાબા પાસે સર્વિસ રોડ…
View More ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબીધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટ
જામનગર જિલ્લાના ધ્રોળમાં જોડીયા નાકા પાસે પગપાળા ચાલીને જઈ રહેલા ધારશીભાઈ જકશીભાઈ સાડમિયાં નામના 40 વર્ષના યુવાનને રસ્તે ચાલવા બાબતે એક સફેદ કલરની ઇકો…
View More ધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટસાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યા
ફરસીનો એક ઘા જીવલેણ સાબિત થયો, હત્યા બાદ પરિણીતા ગુમ થતા પોલીસની દોડધામ સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના છેલ્લા કેટલાક સમયથી ધજાગરા ઉડાડતી ઘટનાઓનો સિલસિલો…
View More સાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યાગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે NO DRUGS IN BHAVNAGARઅભિયાન ચાલુ કરવામાં આવેલ છે વ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનુ વેચાણ કરી લોકાના…
View More ગાંજાનું વાવેતર કરનાર શખ્સ લીલા અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપાયોખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરાઇ
ખંભાળિયા વિસ્તારમાં એક મહિલા કલાકારની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં કોઈ અજાણ્યા શખ્સોએ છેડછાડ કરી, બીભત્સ અને અશ્ર્લીલ વિડિયો પોસ્ટ કરતા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો…
View More ખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરાઇ