જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા…
View More જામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયોcrime
વિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયો
પોલીસ દરોડામાં વાડી માલિક કોળી શખ્સ ફરાર જસદણ પંથકમાં દારૂની હેરાફેરી મોટાપ્રમાણમાં થઈ રહી હોય ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે બાતમીના આધારે કોળી શખ્સના…
View More વિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયોથાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારી
થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મ
ધોરાજીનાં એક વિસ્તારમાં દાદા દાદીના ઘરે એકલી રહેતી સગીરાને તેના જ પાડોશમાં રહેતા શખ્સે હવશનો શિકાર બનાવી સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની સાથે…
View More ધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મસુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા
2020ના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો: ચોકલેટ આપવાનું કહી કૃત્ય કર્યુ’ તુ સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો એક 70 વર્ષનો…
View More સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજાગોંડલના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલો
ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ…
View More ગોંડલના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલોસુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ
એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…
View More સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલનડિયાદમાંથી સાયબર આતંકવાદી ઝડપાયો, ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી
નડિયાદમા ગુજરાત એટીએસની ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નડિયાદનાં એક વિસ્તારમા રહેતો શખસ કે જેણે ઓપરેશન સિંદુર વખતે ભારતીય સેના વિરૂધ્ધની કેટલીક પોસ્ટ વાયરલ…
View More નડિયાદમાંથી સાયબર આતંકવાદી ઝડપાયો, ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહીભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવી
શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારની સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતાં આવારા શખ્સોને ટપારતાં ત્રણેયે અલંગના વેપારીપર હુમલો કરી નાસી ગયા હતા. જયારે, મધ્યરાત્રિએ આવી સોસાયટીમાં પાર્ક…
View More ભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવીવાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલો
ભગવતી સોસાયટીમાં આધેડ અને ભોલેનાથ સોસાયટીમાં યુવકે બાઈકચાલકને ટપારતાં બઘડાટી બોલી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પુરપાટ ઝડપે વાહન ચલાવતાં શખ્સોને સમજાવતાં…
View More વાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલો