રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે હાથ ધરેલ ઝુંબેશ દરમિયાન જેતપુરના નવાગઢમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાને એસઓજીએ ઝડપી લીધી હતી. છેલ્લા…
View More જેતપુરના નવાગઢમાં આઠ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈcrime
ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યા
પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતનાં પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોર (માલાણી)ને તેના જ કૌટુંબિક મામા જિગર દીપકભાઈ ગોર તથા જિગરના સાળા જય…
View More ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યાગોંડલમાં જુગાર રમતા રાજકોટ, જામનગર અને જૂનાગઢના 11 શખ્સો ઝડપાયા
1.29 લાખની રોકડ સહિત 6.39 લાખનો મુદ્દામાલ કબજે : રાજકોટની 3 મહિલા જુગાર રમવા ગોંડલ ગઈ હતી ગોંડલના ગોકુલધામ વિસ્તારમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર…
View More ગોંડલમાં જુગાર રમતા રાજકોટ, જામનગર અને જૂનાગઢના 11 શખ્સો ઝડપાયાદ્વારકા જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યા
અધિકારીઓની પરીક્ષામાં છેડછાડના આરોપ પાયાવિહોણા: સંદિપ ખેતિયા અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અધિકારીની પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થયાના આક્ષેપોને દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ…
View More દ્વારકા જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યાવઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજા
વઢવાણના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં જાહેરમાં ભુંડ પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને…
View More વઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજામોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ
વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…
View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ
ખંભાળિયા – જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે…
View More ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડસુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડ
સુરતમાં દારુ-ડ્રગ્સની રેવ પાર્ટી પર વિજિલન્સે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે, એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં રેડ કરવામાં આવી છે જેમાં પોલીસને…
View More સુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડરણછોડનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, અડધા લાખની રોકડ જપ્ત
રાજકોટ શહેરનાં સામા કાઠે રણછોડનગર શેરી નં 6 મા આવેલી ઓફીસમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, અડધા લાખની રોકડ જપ્તતમારે આ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં કહી બે સગાભાઇને શખ્સે માર મારી છરી ઝીંકી
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપનો બનાવ, પોલીસમાં ગુનો નોંધાયો નાનામવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધના પૈસાની ઉઘરાણીમાં બે ભાઈઓને એક શખ્સે મારમાર્યો હતો.આ…
View More તમારે આ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં કહી બે સગાભાઇને શખ્સે માર મારી છરી ઝીંકી