જામનગર ના અમરાપર ગામના એક શખસે છ વર્ષ પહેલાં એક સગીરા ને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ શખ્સ…
View More અમરાપર ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજાcrime
હળવદનાં ચરાડવામાં 25 વર્ષનો દીકરો કમાતો નહોતો, પિતાએ ગળેટૂંપો આપી ઢીમ ઢાળી દીધું
પિતરાઇ ભાઇએ ફરિયાદ નોંધાવી, આરોપીને સકંજામાં લેવા તજવીજ હળવદ તાલુકાના ચરાડવા ગામમાં એક પિતાએ કામ-ધંધો ન કરતા પુત્રની હત્યા કરી દીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો…
View More હળવદનાં ચરાડવામાં 25 વર્ષનો દીકરો કમાતો નહોતો, પિતાએ ગળેટૂંપો આપી ઢીમ ઢાળી દીધુંધારાસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. ઉપર હુમલો
સફાઇ કામદારોના પ્રશ્ર્નની ચર્ચા દરમિયાન મોબાઇલમાં શુટીંગ કરતા ધારાસભ્ય ગુંડાગીરી પર ઉતરી આવ્યા વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે ગયેલા ધારાસભ્યનો વાંકાનેરના…
View More ધારાસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. ઉપર હુમલોગૌમાંસ સાથે ઝડપાયેલા બે આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અમરેલી કોર્ટ
અમરેલી સેશન્સ કોર્ટે ગૌમાંસના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અમરેલી તાલુકાના ચિતલ ગામમાં 10 જુલાઈ 2019ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે ખાટકીવાડામાં દરોડો પાડવામાં આવ્યો…
View More ગૌમાંસ સાથે ઝડપાયેલા બે આરોપીને 10 વર્ષની સજા ફટકારતી અમરેલી કોર્ટમોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર
મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે…
View More મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચ સહિત બે આરોપી રિમાન્ડ પર40 વર્ષની ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી સેકસ સંબંધ
મુંબઇની એક મોટી સ્કુલમાં અંગ્રેજી શિક્ષિકા દ્વારા 16 વર્ષના વિદ્યાર્થીના યૌન શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર…
View More 40 વર્ષની ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી સેકસ સંબંધશાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલો
પુનિતનગરના યુવાને જાગનાથમાં ફિનાઈલ ગટગટાવ્યું શાપરમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા યુવકે ખરાબ વર્તન કરી ગાળોભાંડતા શખ્સને સમજાવતા શખ્સે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.…
View More શાપરમાં ખરાબ વર્તન કરી ગાળો ભાંડતા શખ્સને સમજાવતા યુવક ઉપર પાઈપથી હુમલોરૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો માળ ભાડુઆતે પચાવી પાડતા ફરિયાદ
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ મોમ્બાસા એવન્યુ શેરી નં.4માં રહેતાં ખાનગી બેન્કના નિવૃત કર્મી દિલીપભાઈ સોમનાથભાઈ ભટ્ટ (ઉ.વ.68)ના ડુપ્લેક્ષ…
View More રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો માળ ભાડુઆતે પચાવી પાડતા ફરિયાદપાન-ફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધારના પુત્રને જામીન મુક્ત કરતી હાઈકોર્ટે
શહેર માલવીયા ફાટક પાસે ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા મુખ્યસૂત્રધારના પુત્રને હાઈકોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.…
View More પાન-ફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધારના પુત્રને જામીન મુક્ત કરતી હાઈકોર્ટેસરધાર ગામે વેપારીએ કાર સળગાવી દીધાની વળતી ફરિયાદ
સરધાર ગામે ગઈ તા. 26ના રોજ ટાયર બાબતે ટાયર અને ઓટો મોબાઈલની દુકાન ધરાવતા વેપારી મયુરભાઈ વસોયા સાથે બોલાચાલી કરી મારકૂટ કરી છરી બતાવી મારવા…
View More સરધાર ગામે વેપારીએ કાર સળગાવી દીધાની વળતી ફરિયાદ