ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ

સમયસર દીવાલ નહીં બને તો 200થી વધુ ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની ભાદર નદીમાં ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી…

View More ઉપલેટાના કુંઢેચ ગામે ચેકડેમના કારણે ખેતરોનું ધોવાણ

થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…

View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ

વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી યુ વી ટૂર કેરિયર ક્ધસલ્ટન્સી નામની પેઢી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપી 31 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ…

View More વિદેશમા સપના બતાવી જૂનાગઢના આઠ યુવક સાથે 31 લાખની ઠગાઇ

કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત…

View More કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર

ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ

સામું જોવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આચરેલું કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન…

View More ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ

સોનાની દાણચોરી કેસમાં કન્નડ અભિનેત્રીને એક વર્ષની જેલ

સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ ક્ધઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) એડવાઇઝરી…

View More સોનાની દાણચોરી કેસમાં કન્નડ અભિનેત્રીને એક વર્ષની જેલ

થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા

થાઈલેન્ડમાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક મહિલાને અનેક સાધુઓ સાથે સેક્સ કરવા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી…

View More થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા

બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો

શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા બામણબોર નજીક ટ્રક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં…

View More બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો

દુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા

રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઈન રોડ પર રહેતાં દિનેશભાઈ દેવજીભાઈ લાલકીયા (ઉ.45) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના…

View More દુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા

હેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇ

નાસ્તો કરવા આવતા શખ્સ સામે મિત્રતા થઇ, પોતાના ડોક્યુમેન્ટ પર બે મોબાઇલ, વોશિંગ મશીન અને કારની લોન લઇ હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા શહેરના…

View More હેમુગઢવી હોલ પાસે ખાણીપીણીની લારીવાળા સાથે 12.92 લાખની ઠગાઇ