રાજકોટ શહેરનાં અલગ અલગ ગુનામા સંડોવાયેલા આરોપીઓને પકડવા પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત છે. ત્યારે આજે રાજકોટ શહેરની ફેમીલી કોર્ટનાં ભરણપોષણનાં કેસમા જેલમા ગયેલા આરોપી જેલમાથી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ફરાર થઇ ગયેલો આરોપી જામનગરમાંથી પકડાયોcrime
આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયા
રાજકોટ શહેરનાં સામાકાઠે આર્યનગર વિસ્તારમા અને માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા સ્વામીનારાયણ નગરમા જુગારનો દરોડો પડયો હતો. અને આ જુગારનાં દરોડામા 10 મહીલાઓ સહીત 16…
View More આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયાસ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી
મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ…
View More સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડીરેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસ
રેલનગરમાં મૈશૂરભગત ચોકથી આગળ અતુલયમ ગ્રીન્સમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને એન્જીનીયર દારૂૂડીયો પતિ મારકુટ કરી માવતરે થી પૈસા લાવવા દબાણ કરતો હોય તેમજ નિવૃત શિક્ષક…
View More રેલનગરમાં માવતરે રહેતી પરિણીતાને જેટકોમાં નોકરી કરતા દારૂડિયા પતિનો ત્રાસમોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરી
ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા વિમલભાઇ સુરેશભાઇ સાનથલીયા(ઉ.વ.34)ની ઘર બહાર પાર્ક કરેલી રીક્ષામાંથી કોઈ અજાણ્યો ચોર રોકડ રૂૂ.8000 અને એક્સ્ટ્રા શીટની કોઈ ચોરી કરી લઇ જતા પોલીસમાં…
View More મોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરીદુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદ
નાણાવટી ચોક પાસે રહેતા એક મહિલાએ અગાઉ કરેલી ફરિયાદ મામલે ખાર રાખી અને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી આશીષ અનંતરાય રાવલ (રહે. મેરીગોલ્ડ સોસાયટી…
View More દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદસાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતું
ઢેબર રોડ પરની પારેખ ચેમ્બર સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોટા સિક્કા, ખોટી પાર્ટનરશીપડીડ, પાનકાર્ડ, ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટના આધારે 7 પેઢીના નામના બોગસ ઓનલાઈન ગેમીંગના રૂૂા.10…
View More સાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતુંવંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદ
વંથલી 108માં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે કોલ આવતા કાજલીયાળા દર્દીને લેવા ગયા હતા ત્યારે દર્દીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારી સાથે માથાકુટ અને મારામારી કરી 1200 રૂૂપિયા…
View More વંથલી 108ના કર્મીને ‘ધરમ કરતાં ધાડ’ પડી; દર્દીને લેવા જતાં માર મારી લૂંટી લેતા ફરિયાદધોરાજીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની ધરપકડ
લગ્નની લાલચ આપી શોષણ કરનાર શખ્સના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવાઇ ધોરાજીનાં એક પરીવારની સગીરાને લગ્નની લાલચ આપી તેનુ અપહરણ કરનાર વિધર્મી શખસને ધોરાજી પોલીસે ગણતરીનાં…
View More ધોરાજીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની ધરપકડસાંઢિયાપુલ નજીક રેઢી પડેલી કારમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો : ચાલક ફરાર
જામનગરમાં સાંઢિયા પુલ નજીક કોપર સીટી વિસ્તારમાં એલસીબી ની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, અને એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી છે, તેવી…
View More સાંઢિયાપુલ નજીક રેઢી પડેલી કારમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો : ચાલક ફરાર