શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી…
View More ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટcrime
ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…
View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈલીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક…
View More લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયાતું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો
સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો…
View More તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલોજસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખી
જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સની મિટિંગમાં સફાઈ અને સિક્યુરિટી મુદ્દે ચર્ચા કરતા પ્રૌઢને એક શખ્સે ગાળો ભાંડી હતી જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર…
View More જસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખીજૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયા
જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને…
View More જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયાલાલપુરના જોગવડમાં શ્રમિક યુવાનની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગર વિસ્તારમાં પરમદીને રાત્રે મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ હત્યા નિપજાવનાર બન્ને હત્યારા આરોપીઓને…
View More લાલપુરના જોગવડમાં શ્રમિક યુવાનની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડઉપલેટા યાર્ડના વેપારી સાથે 79.71 લાખની છેતરપિંડી
ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી યુવતીએ ઉંચા વળતરની લાલચ આપી એપ્લીકેશન ડાઉન લોડ કરાવી રૂપિયા પડાવ્યા ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રઘુવિર નામની કમીશન એજંટ તરીકેની વેપારીને ફેસબુક…
View More ઉપલેટા યાર્ડના વેપારી સાથે 79.71 લાખની છેતરપિંડીસુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયા
સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી…
View More સુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયારીસેટ વેલ્થના સંચાલકોએ 40થી વધુ લોકોને 5.91 કરોડનો ધુંબો માર્યો
રાજકોટની સંજય માંગરોળિયા આણી મંડળી સામે અંતે છેતરપિંડીનો ગુનો નોંધાયો, આંક હજુ વધવાની શકયતા ઉંચા વળતરની લાલચ આપી અનેક લોકોની મરણમૂડી ખંખેરી, મિલકતો વેંચી નાસી…
View More રીસેટ વેલ્થના સંચાલકોએ 40થી વધુ લોકોને 5.91 કરોડનો ધુંબો માર્યો