ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન હેઠળ ઉના પોલીસે સફળ કાર્યવાહી કરતાં વરસિંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં…
View More ઉનાના વરસિંગપુરમાં જુગારધામ પર પોલીસના દરોડામાં 10 જુગારીઓ ઝડપાયાcrime
‘વેપન કાર્ટેલ’ ત્રણ પિસ્તોલ સાથે ત્રિપુટીની ધરપકડ
શહેરમાં બનેલા ફાયરીંગના બનાવ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતા ગુનેગારો સામે કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હોય આ આદેશોને…
View More ‘વેપન કાર્ટેલ’ ત્રણ પિસ્તોલ સાથે ત્રિપુટીની ધરપકડકોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલો
બાઈક ઓવર ટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા શખ્સને મુકવા જતી વખતે ત્રિપુટી છરી વડે તુટી પડી; બેની ધરપકડ રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત…
View More કોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલોગોપાલ ચોકમાં નટરાજ ટાઉનશીપમાં ધમધમતા ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો
શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક આવેલી આવાસ ટાઉનશીપમાં ઘોડીપાસાનો પાટલો ધમધમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દરોડો પાડ્યો હતો. પોલીસે ઘોડીપાસાનો જુગાર…
View More ગોપાલ ચોકમાં નટરાજ ટાઉનશીપમાં ધમધમતા ઘોડીપાસાના પાટલા ઉપર દરોડોજામનગર રોડ ઉપર રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા યુવક ઉપર સાસરિયાનો હુમલો
શહેરમાં જામનગર રોડ પર નવી કોર્ટ પાસે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા સાજડીયાળી ગામના યુવકને ‘તું અહિં કેમ આવ્યો ત્યારે અહિં નહીં આવવાનું’ તેમ કહી…
View More જામનગર રોડ ઉપર રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા યુવક ઉપર સાસરિયાનો હુમલોટેમ્પો ટ્રાવેલરમાં છૂપાવેલ 306 બોટલ દારૂ ઝડપાયો
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલ પાસેથી ફોર્સ ટેમ્પો ટ્રાવેલર ગાડીમાંથી 306 બોત્દ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…
View More ટેમ્પો ટ્રાવેલરમાં છૂપાવેલ 306 બોટલ દારૂ ઝડપાયોહલેન્ડાની સીમમાં વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામે વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇઓએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More હલેન્ડાની સીમમાં વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલોટંકારાના ધુનડા ગામે મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાંથી ‘જુગાર ક્લબ’ ઝડપાઇ
ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી…
View More ટંકારાના ધુનડા ગામે મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાંથી ‘જુગાર ક્લબ’ ઝડપાઇવાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
રેલવે પ્લેટફોર્મ પરથી 4 વર્ષથી માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન હેઠળ ફેંકી દીધી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો, ઉલટીના બહાને પોલીસ પર…
View More વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠારરાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો