જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના, પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા…
View More ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્તcrime
રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયા
ચોટીલાના વડાળી અને ભેટસુડા ગામ રાષ્ટ્રીય પક્ષી મોર વીજ કરંટથી મૃત્યુ પામતા હોવાના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે પવનચક્કી કંપનીના કર્મચારીઓ દ્વારા પુરાવાનો…
View More રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટથી મોત મામલે પુરાવાનો નાસ કરનાર પવનચક્કીની કંપનીના 7 કર્મી ઝડપાયારીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ
રાજકોટનાં મહીલા વકીલે ગોંડલની કોર્ટમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જઙ હિમકરસિંઘ, ગોંડલ DYSP K.G.ઝાલા, તાલુકા PI અમરસંગ ડી.પરમાર, PSI રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની…
View More રીબડાના અમિત ખૂંટ કેસમાં મહિલા એડવોકેટ દ્વારા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદમહિલા તબીબને 3 મહિના ડિઝિટલ એરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યા
ગાંધીનગરમાં ડિઝિટલ એરેસ્ટનો સૌથી મોટો સ્કેમ, સતત ડરાવી-ધમકાવી નાણા અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા એક ઠગની ધરપકડ, કંબોડિયા સુધી નીકળેલું પગેરૂ, ભારે ખળભળાટ મચાવતો…
View More મહિલા તબીબને 3 મહિના ડિઝિટલ એરેસ્ટ રાખી 19.24 કરોડ પડાવ્યાઅમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડ
બિગ વિન આર્કેડ, સ્પિન હીટર્સ જેવા નામોવાળા વ્યવસાયો હેઠળ મિઝોરી રાજ્યમાં જુગાર રમાડાતો હતો અમેરિકામાં ગુજરાતી મૂળના નવ ભારતીય નાગરિકો પર મિઝોરી રાજ્યમાં લાખો ડોલરનું…
View More અમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડICUમાં દાખલ મહિલા પર કમ્પાઉન્ડરનું દુષ્કર્મ
એનેસ્થેસિયાનું ઇન્જેકશન આપી બેભાન કરી: યુપીના બલરામપુરમાં બનાવ યુપીના બલરામપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એવો આરોપ છે…
View More ICUમાં દાખલ મહિલા પર કમ્પાઉન્ડરનું દુષ્કર્મરૈયા વિસ્તારમાં સંબંધના દાવે રહેવા માટે ભાઈએ આપેલું મકાન બહેને પચાવી પાડ્યું
શહેરના રૈયા વિસ્તારમાં આવેલું મકાન કાલાવડના બેડીયા ગામના વૃધ્ધે કૌટુંબીક બહેનને રહેવા માટે આપેલું હતું. જે મકાન ખાલી કરવાનું કહેતા બહેને મકાન ખાલી નહીં કરી…
View More રૈયા વિસ્તારમાં સંબંધના દાવે રહેવા માટે ભાઈએ આપેલું મકાન બહેને પચાવી પાડ્યુંમામા અને પિતરાઈ પોલીસમાં ખોટી અરજી આપી ત્રાસ આપતા હોવાની યુવકની પો. કમિશનરને રાવ
શહેરનાં નહેરૂૂનગર વિસ્તારમાં રહેતા સમીર યુનુસભાઇ જસરાયાએ પોપટપરામાં રહેતા હારૂૂન જુસબ ભગાડ, જાવેદ હારૂૂન ભગાડ વિરૂૂધ્ધ પોલીસ કમિશનરને અરજી આપી છે. તેમાં જણાવ્યાનુંસાર હારૂૂન ભગાડ…
View More મામા અને પિતરાઈ પોલીસમાં ખોટી અરજી આપી ત્રાસ આપતા હોવાની યુવકની પો. કમિશનરને રાવગાયકવાડીમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ : 9 પત્તાપ્રેમીઓ ઝબ્બે
શહેરના ગાયકવાડી વિસ્તારમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ હતુ. જે બાતમીના આધારે પ્રનગર પોલીેસે દરોડો પાડી પત્તાટીચતા 9 શખ્સોને રૂા.17 હજારની રોકડ સાથે ઝડપી…
View More ગાયકવાડીમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ : 9 પત્તાપ્રેમીઓ ઝબ્બેજનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇ
રાજકોટ શહેરના ન્યુ જાગનાથમાં જનકલ્યાણ સોસાયટીમાં સમીર મકાનમાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓ…
View More જનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇ