જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલી જાણીતી મધુવંતી હોટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોટલના આસિસ્ટન્ટ મેનેજરે માલિક સાથે વિશ્વાસઘાત કરીને બે લાખથી વધુ…
View More જૂનાગઢમાં હોટલના આસિસ્ટન્ટ મેનેજરે કરી રૂા. 2.89 લાખની ઠગાઇcrime
લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો…
View More લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયોભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડ
શહેરમા ભાવનગર રોડ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ રૂૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…
View More ભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડમનહર પ્લોટની મહિલાની દસ લોકો સાથે બે કરોડની ઠગાઇ
ઇમિટેશનની દુકાન ધરાવતી મહિલાએ વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી 1.05 કરોડની ઠગાઇ આચરી રાજકોટના દિવાનપરામાં ઇમિટેશન જવેલરીની દુકાન ધરાવતી અને મનહર પ્લોટમાં રહેતી નેહાબેન રજનીકાંતભાઈ…
View More મનહર પ્લોટની મહિલાની દસ લોકો સાથે બે કરોડની ઠગાઇઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી, ફોટોગ્રાફર સહિત ત્રણ પકડાયા
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-2ની ટીમે દરોડો પાડી કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી…
View More ઓમનગર સર્કલ પાસે કારમાં દારૂની મહેફીલ માણતા વેપારી, ફોટોગ્રાફર સહિત ત્રણ પકડાયાદોઢસો ફૂટ રીંગ રોડ રવેચી હોટેલ નજીક પૈસાની લેતી – દેતીમાં યુવાન પર હુમલો કરનાર ત્રણ ઝડપાયા
શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ ગાંધીગ્રામમા રહેતા અદનાન અલ્તાફભાઇ વિંધાણીને પંખાનાં પૈસાની લેતી દેતી મામલે નાણાવટી ચોક નજીક કવાર્ટરમા રહેતા ભરત કોળી ઉર્ફે ટકો નરેન્દ્રસિંહ…
View More દોઢસો ફૂટ રીંગ રોડ રવેચી હોટેલ નજીક પૈસાની લેતી – દેતીમાં યુવાન પર હુમલો કરનાર ત્રણ ઝડપાયાઅમદાવાદ એરપોર્ટમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે દંપતી ઝડપાયું
બેંગકોકથી અમદાવાદ આવેલી દંપતીની ટ્રોલી બેગમાંથી 4 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડનો આ મુદ્દામાલ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં…
View More અમદાવાદ એરપોર્ટમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે દંપતી ઝડપાયુંતરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને યુવાન પર ધોકા વડે હુમલો
થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડ હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત…
View More તરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને યુવાન પર ધોકા વડે હુમલોતળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મ
ગુજરાત મિરર, ભાવનગર તા.28- ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુખ્ત વયની બહેને પોતાના સગા મોટાભાઈ વિરુદ્ધ એક માસ દરમિયાન બે વખત…
View More તળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો
ગોંડલના શિવરાજગઢ ગામે રહેતાં યુવાને પોતાના ઘર પાસેથી ગણેશ પંડાલ દૂર રાખવાનું કહેતાં બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ગોંડલના શિવરાજગઢમાં ગણેશ પંડાલ માટે યુવાન ઉપર બે શખ્સોનો પાઈપ વડે હુમલો