ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…

View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…

View More ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…

View More સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે

થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ

સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

View More થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ

ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના…

View More સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ

રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ

રાજકોટ જીલ્લામાં છાનેખૂણે ચલતા જુગારના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જીલ્લામાં પોલીસે અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડ્યા હતા.જેમાં પડધરી,ગોંડલ અને શાપર-વેરાવળમાં ચાર દરોડામાં…

View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીઢાણી હોટલ પાછળથી જુગાર ક્લબ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ

રેલનગરમાં ફોન નંબર સાથે બિભત્સ કોમેન્ટ્સ લખી પરિણીતાને બદનામ કરવાનો પ્રયાસ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં રહેતી 38 વર્ષીય પરિણીતાને તેનો જ એક પાડોશી છેલ્લા કેટલાક…

View More રેલનગરમાં ફોન નંબર સાથે બિભત્સ કોમેન્ટ્સ લખી પરિણીતાને બદનામ કરવાનો પ્રયાસ

તમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયો

ભગવતીપરા વિસ્તારમાં આવેલી રઝીયા મદ્રેસાની સામે નંદનવન-01 ની સામેની શેરીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના માંડ પાંચ જ મહિના…

View More તમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયો

ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરી

ગોંડલ શહેરના ધમધમતા કડીયા લાઈન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની બહારથી એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો ચાલાકીપૂર્વક રૂૂ.2.50 લાખની કિંમતનો સાડા ચાર તોલાનો…

View More ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરી

રૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયા

શહેરમાં રૈયાગામ સ્મશાન પાસે અને કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે જુગારના દરોડો પાડી પતા ટીંચતા 15 શખ્સોને રૂા.43000ની રોકડ સાથે ઝડપી લઇ…

View More રૈયાગામ સ્મશાન પાસે અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 15 ઝડપાયા