બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી

શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…

View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી

જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે

ખાનપર ગામની વાડીમાં 138 બોટલ વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હતો જસદણ તાલુકાના ખાનપર રોડ પર ગ્રામ્ય એલસીબીની ટીમે રત્નકલાકારની વાડીની ઓરડીમાં દરોડો પાડીને સ્થળ પરથી…

View More જસદણના રત્ન કલાકારને મંદી નડતાં દારૂનો ધંધો શરૂ કર્યો, 138 બોટલ કબજે

જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર

જેતપુરમાં રિક્ષામાં દારૂૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 96 બોટલ દારૂૂ ભરેલી રિક્ષા અને તેનું પાઈલોટીંગ કરતા બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે આ સમગ્ર…

View More જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર

ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

સગીર વયની ક્ધયા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ (સામત્રા, તા. ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની…

View More ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…

View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા

ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી

ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…

View More ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી

દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય…

View More દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ

જેતપુરના જનતાનગરમાં મહિલાના ઘરે છૂપાવેલ રૂા.1.30 લાખનો વિદેશી દારૂ મળ્યો

જેતપુર પોલીસે જનતાનગર-3 વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી પોલીસે કુલ રૂૂ. 1,30,166 ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, બંને દરોડા દરમિયાન મહિલા…

View More જેતપુરના જનતાનગરમાં મહિલાના ઘરે છૂપાવેલ રૂા.1.30 લાખનો વિદેશી દારૂ મળ્યો

જામનગરના મોચીસાર વિસ્તારમાં મધરાતે વાહન ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો

જામનગર તા 24, જામનગર શહેરના મોચીસાર વિસ્તારમાં મધરાતના સમયે વરસતા વરસાદનો લાભ લઈ ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ…

View More જામનગરના મોચીસાર વિસ્તારમાં મધરાતે વાહન ચોરીનો પ્રયાસ, મકાનમાલિક પર ઈંટોથી હુમલો

જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ…

View More જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા