ચોટીલામાં આવેલા ટાવર ચોક વિસ્તારમાં રહેતી મહિલાના પુત્ર પિતરાઈ બહેનને ભગાડી ગયો હતો. જેનો ખાર રાખી જેઠ-જેઠાણીએ મહિલાને પથ્થર વડે માર માર્યો હતો. મહિલાને ઈજા…
View More પુત્ર પિતરાઈ બહેનને ભગાડી જતા જનેતાને જેઠ-જેઠાણીએ માર માર્યોcrime
પડધરીમાં જુની અદાવતમાં વેપારી ઉપર બે શખ્સનો હુમલો
યુવાન ઈંડાની લારીએ નાસ્તો કરવા જતાં બંનેએ ગાળો ભાંડી માર માર્યાનો આક્ષેપ પડધરીમાં આવેલા મેમણવાસમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતો યુવાન રાત્રીના સમયે ઈંડાની લારીએ…
View More પડધરીમાં જુની અદાવતમાં વેપારી ઉપર બે શખ્સનો હુમલોમાળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયો
વાહન સહિત રૂા.6.12 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર માળિયા પોલીસે સ્કોર્પીઓ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 560 લીટર દેશી દારૂૂનો જથ્થો ઝડપી લીધો છે…
View More માળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયોમીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજો
સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના સાત શખ્સોની ધરપકડ, 14મી સુધી રીમાન્ડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાની બિચ્છુ બાદ મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત સાત શખ્સો સામે ગુજ્સીટોક…
View More મીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજોગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયા
ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી…
View More ગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયારાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો
એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની…
View More રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયોરાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
ગામમાં પાણી આપવા મામલે વાલ્વમેન અને તેના પુત્રને બંદૂક દેખાડી હુમલો કરનાર માતા- બે પુત્ર સહિતના સામે ફરીયાદ રાજકોટ નજીક ફાડદંગ ગામે પાણી આપવા બાબતે…
View More રાજકોટના ફાડદંગમાં પિતા-પુત્ર ઉપર હુમલો, નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોમાળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરી
માળિયા તાલુકાના વેજલપર ગામમાં ગત રાત્રીએ તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ ગામમાં ત્રણ મકાનો અને બે મંદિરોમાં ચોરી કરી હતી એટલું જ નહિ તસ્કરો એક…
View More માળિયાના વેજલપરમાં ત્રણ મકાન, બે મંદિરમાં ચોરીરાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદ
ક્ધટેનર સુદાન પહોંચતા 9.619 મે.ટન માલ ઓછો હોવાનું માલુમ પડયું રાજકોટથી સીંગતેલ ભરીને મુંદરા આપવા નીકળેલાં ટ્રેઇલર ક્ધટેનરમાંથી રૂૂા. 14,13,822નો માલ બારોબાર કાઢી વેચી દેવાતાં…
View More રાજકોટથી 14.13 લાખનું સીંગતેલ ભરી મુંદ્રા નહીં પહોંચાડતા બે શખ્સ સામે ફરિયાદતાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા. આ ઘટના આજે…
View More તાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યા