દ્વારકા નજીક આવેલા મેવાસા ગામે રહેતા વિપુલભા સમૈયાભા માણેક નામના 20 વર્ષના યુવાન સાથે ખંભો અડી જવા તેવી સામાન્ય બાબતે ધ્રાસણવેલ ગામના ઈશ્વરભા રાજેશભા વાઘા…
View More દ્વારકાના મેવાસા ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર છરી વડે હુમલોcrime
કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆર
રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી…
View More કચ્છના રાપરમાં ડુપ્લિકેટ કોલગેટ બનાવતી ફેકટરી ઝડપાઇ, ચાર સામે એફઆઇઆરયુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યા
યુવાને ગોલ્ડ લોન કરતા ફાયનાન્સને ત્યાંક તપાસ કરાવતા વિંટી ખોટી હોવાનું માલુમ પડયું શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શૈલેષભાઈ શિવરામભાઈ…
View More યુવાનને નકલી સોનાની વિંટી પધરાવી રિક્ષાચાલકે રૂપિયા 40 હજાર પડાવ્યામધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા
એસટી બસ સ્ટેશનમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં દૂધસાગર રોડ ઉપર મધર ટેરેસા આશ્રમ રહેતી યુવતીને બિમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More મધર ટેરેસા આશ્રમની યુવતીને બીમારી સબબ સારવારમાં ખસેડાઇ ; માર માર્યાની તબીબને શંકા32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડ
બોગસ બીલીંગ નાણાની ઉઘરાણીમાં બાકી રહેતાં 25 લાખ વસુલવા સમગ્ર કાવત્રુ રચાયું, સાળા-બનેવીએ ટીઆરબીની મદદગારીથી અંજામ આપ્યો શહેરના રેસકોર્સમાં 32 લાખની લુંટ પ્રકરણમાં એક પછી…
View More 32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડમાખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ
વિલનું પ્રોબેટ અદાલતમાંથી મેળવેલ ન હોય તો પણ રેવન્યુ રેકર્ડ વીલના આધારે જમીનની નોંધ થઈ શકે લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ…
View More માખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યો
આરોપીઓ સગાસબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેક મેઈલ કરતા હતાં યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રિનશોટ મળી આવ્યા માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં…
View More ઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યોકાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી…
View More કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયામીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બન્યા છે. જેના માધ્યમથી આવા તત્વો ગેરકાયદેસર રીતે સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ…
View More મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહીજૂનાગઢ-વેરાવળમાં 10 વર્ષમાં 48 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક
જૂનાગઢ અને વેરાવળ પંથકમાં છેલ્લા 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરનાર સંગઠિત ગુનાહિત ટોળકી સામે જૂનાગઢ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.…
View More જૂનાગઢ-વેરાવળમાં 10 વર્ષમાં 48 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક