ઉપલેટાની પરિવારની મિલકતમાં ભાઇઓએ ભાગ નહીં આપતા દેણું થઇ જતા ખોટી સ્ટોરી ઉભી કરી ભાયાવદર નજીક બનેલી 52 લાખની લુંટની ઘટનામાં રાજકોટના સોની વેપારીએ દેણું…
View More ભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યુંcrime
560 કરોડના કૌભાંડી CAએ રાજકોટની પેઢીને માર્યો 4.62 કરોડનો ધૂંબો
જામનગરના સીએ અલ્કેસ પેઢલિયાએ રાજકોટ રહેતા તેના જ કૌટુબિક ભાઇની પેઢીના જીએસટીના આઇડી પાસવર્ડ મેળવી પોર્ટલ પર ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા વેપારીને જીએસટી…
View More 560 કરોડના કૌભાંડી CAએ રાજકોટની પેઢીને માર્યો 4.62 કરોડનો ધૂંબોખંભાળિયાના વિદેશી દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો
ખંભાળિયામાં તા. 8 ઓગસ્ટ 2025ના રોજ વિદેશી દારૂ અંગેના નોંધાયેલા એક ગુનાના પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ખાતે રહેતા ચના કાના કોડીયાતર નામના 32…
View More ખંભાળિયાના વિદેશી દારૂ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયોબોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાક
જામનગર શહેર ના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ હરીદાસ લાલ એ બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ને સંબધના દાવે રૂૂ એક કરોડ હાથા-ઉછીના આપ્યા હતા. જેની…
View More બોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાકજામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલ
જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફર નું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવ્યો છે, અને ત્રણ…
View More જામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલટ્રકના હપ્તા નહીં ભરી અમરેલીના યુવાન સાથે 12 લાખની છેતરપિંડી
અમરેલીના યુવક સાથે જામનગરના શખ્સે 12 લાખની છેતરપીંડી આચરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અમરેલીમાં હનુમાનપરા રોડ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા…
View More ટ્રકના હપ્તા નહીં ભરી અમરેલીના યુવાન સાથે 12 લાખની છેતરપિંડીમીઠાપુરના સૂરજકરાડી ગામે લોન ભરવા બાબતે યુવાન પર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ઈમરાનભાઈ ઈશાકભાઈ થૈયમ નામના 30 વર્ષના યુવાનને પૈસાની જરૂૂર પડતા તેમણે આરંભડા વિસ્તારમાં રહેતા રેશમાબેન મંગાભાઈ બોલીમના નામથી…
View More મીઠાપુરના સૂરજકરાડી ગામે લોન ભરવા બાબતે યુવાન પર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદમાળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો
યુવાનને માથામાં દસ ટાંકા આવ્યા, આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો ગુજરાતમાં દિવસેને દિવસે વધતા અંગત અદાવતના કિસ્સાઓમાં માળિયા હાટી ખાતેથી એક ચોંકાવનારો…
View More માળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલોધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇ
ફાઇલ ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઇ ધારીના મોણવેલમાં બેંક વેરીફીકેશનની એપ મોકલી યુવક સાથે અજાણ્યા શખ્સ રૂૂપિયા 2,43,462ની છેતરપીંડી આચરી હતી. આ અંગે…
View More ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું
કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હાદાનગર વિસ્તારમાં રહેતા જમાઇની તેના સસરા અને…
View More ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું