શહેરમા યુનિવર્સીટી રોડ પર આવેલા કેવલમ આવાસ યોજનાનાં કવાર્ટરમા દિવાળીની સાફ સફાઇ કરતી મહીલા સાથે પાડોશી શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો . પરણીતાને ઇજા…
View More કેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યોcrime
ગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયો
816 બોટલ દારૂ અને રિક્ષા મળી રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબ્જે : જંગલેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યું શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા ગોકુળનગરમાંથી પોલીસે બાતમીના આધારે…
View More ગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયોવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પાંચ આરોપીના જામીન નામંજૂર
રૂપિયા આપવા આવેલા શખ્સે આપેલી ટિપ્સથી વેપારીનું અપહરણ કરી નાણા પડાવ્યાની ફરિયાદ થઈ’તી રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પાંચ આરોપીના જામીન નામંજૂરદંપતી સાથે 30 લાખની છેતરપિંડીમાં દિલ્હીનો શખ્સ ઝડપાયો
આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ટેસ્લા કંપનીના મેનેજરને દિલ્હીથી ઝડપી પાડ્યો પ્રતિષ્ઠિત ટેસ્લાના કંપની નામે રાજકોટની કંપની સાથે થયેલી રૂૂ.30 લાખની છેતરપિંડી મામલે આર્થિક ગુના…
View More દંપતી સાથે 30 લાખની છેતરપિંડીમાં દિલ્હીનો શખ્સ ઝડપાયોદેવપરાનો નામચીન બુટલેગર ફીરોજ સંધી છઠ્ઠી વખત પાસા હેઠળ જેલ હવાલે
રાજકોટના કુખ્યાત બુટલેગર અને જેની સામે સૌરાષ્ટ્રમાં 34 થી વધુ ગુના નોંધાયેલા છે તેવા નામચીન બુટલેગર ફીરોઝ સંધીને છઠ્ઠી વખતે પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો…
View More દેવપરાનો નામચીન બુટલેગર ફીરોજ સંધી છઠ્ઠી વખત પાસા હેઠળ જેલ હવાલેએડવાન્સ આપવાની ના પાડતા પ્લમ્બરે ઘરધણીના બંને હાથ ભાંગી નાખ્યા
ભાવનગર રોડ સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ પરમાર(ઉ.વ.50)ને પૈસાની લેતી દેતીમાં જયેશ મોહનભાઈ ચાવડાએ લાકડાના ધોકા વડે મારમારી બંને હાથમાં ગંભીર ઇજા કરી હતી.આ…
View More એડવાન્સ આપવાની ના પાડતા પ્લમ્બરે ઘરધણીના બંને હાથ ભાંગી નાખ્યારાજકોટના બે વેપારીએ 1.72 કરોડનો જીરાનો જથ્થો મંગાવી પૈસા ન આપી છેતરપિંડી આચરી
50 લાખ બેંક મારફતે ચૂકવ્યા હોવાની બોગસ પાવતી બનાવી મોબાઇલ મારફતે મોકલી દીધી ઉંઝાના જીરાના વેપારીએ બંન્ને સામે ફરિયાદ નોંધાવી મહેસાણાના ઊંઝા ગંજબજારમાં જીરૂૂ, વરિયાળીનો…
View More રાજકોટના બે વેપારીએ 1.72 કરોડનો જીરાનો જથ્થો મંગાવી પૈસા ન આપી છેતરપિંડી આચરીજ્વેલર્સમાં ગ્રાહક બની આવેલો ગઠિયો વેપારીની નજર ચૂકવી દાગીના ચોરી ગયો
ગોકુળનગર આવાસ કવાર્ટર પાસે દુકાનનો બનાવ, આરોપી પોલીસ સકંજામાં શહેરના સામાકાંઠે ગોકુળનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ગઠીયો સોની વેપારીની નજર ચૂકવી સોનાની…
View More જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલો ગઠિયો વેપારીની નજર ચૂકવી દાગીના ચોરી ગયોખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્ત
વીઆઈપી બેઠક ખાલી કરવા બાબતે થયેલી માથાકૂટમાં ત્રણ કમિટી મેમ્બરોને છરીના ઘા ઝીંકી દીધા’તા મવડી વિસ્તારમાં નવા રિંગરોડ ઉપર આવેલ ખોડલધામ નોર્થ ઝોન અર્વાચીન રાસોત્સવમાં…
View More ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં કમિટી મેમ્બરો ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી જામીન મુક્તગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
હત્યા બાદ પોલીસમાં આરોપી હાજર થયો, ધરપકડ કચ્છમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર ગામ વચ્ચે…
View More ગઢસીસા નજીક કોન્ટ્રાકટ બાબતે રૂપિયાની લેતીદેતીમાં મિત્રના હાથે મિત્રની હત્યા