ગીર સોમનાથ પોલીસે જમ્મુ-કાશ્મીરના વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓની વેરાવળ માંથી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર…
View More સોમનાથ-વેરાવળમાંથી મહિલા સહિત બે શંકાસ્પદ કાશ્મીરી મળ્યાcrime
પ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!
ઝેરની ખાલી બોટલ રસોડામાં જ ભૂલી જતા ભાંડો ફૂટયો અમદાવાદમા એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. સારા ઘરની એક 15 વર્ષની સગીરાએ પ્રેમીને પામવા માટે…
View More પ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!સુરત એરપોર્ટ પરથી 1.41 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો
એક તરફ પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ સહિતના નશાથી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ નશાનો વેપાર કરનારાઓ મોટી માત્રામાં નશાકારક…
View More સુરત એરપોર્ટ પરથી 1.41 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયોસૌરાષ્ટ્રમાંથી 6 મહિનામાં 4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇ
80 ટકા ખનીજચોરી રાજકોટ-મોરબી-જામનગર જિલ્લામાં, કુુલ 195 કેસ દાખલ સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા…
View More સૌરાષ્ટ્રમાંથી 6 મહિનામાં 4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇશાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
શહેરની ભાગોળે શાપરમાં રહેતાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More શાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલોચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ
પુત્રએ પત્નીને છૂટાછેડા આપી યુવતી સાથે મૈત્રી કરાર કરતા આરોપી ઉશ્કેરાયો હતો ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય…
View More ચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડજામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશ
પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો: કાકા ફરારી જાહેર જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી…
View More જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશઅમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરી
અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ સામે વ્હાઈટ હાઉસમાં સર્જક સ્કીન આર્ટ નામના પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા યુવકે પ્રેસ માલિક સાથે રૂૂપિયા 5.21 લાખની છેતરપીંડી આચરી હોવાની…
View More અમરેલીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા યુવકે 5.21 લાખની ઠગાઇ આચરીધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરી
પાંચ કારખાનામાંથી 88 હજારની રોકડ ઉઠાવી ગયા, 8 કારખાનામાં કશું હાથ ન લાગ્યું, બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરની પોલીસ કામે લાગી ધોરાજીના જુનાગઢ રોડ ઉપર…
View More ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરીજસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર
રડવાનો અવાજ સાંભળી લોકો મદદે દોડયા જસદણ શહેરમાં માનવતા શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના અવાવરૂૂ ભાગેથી તાજુ જન્મેલું…
View More જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર