ઘંટેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યુ, 1.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસેથી પ્રેમજીભાઈ નામના વૃધ્ધને રીક્ષામાં બેસાડી તેમનો મોબાઈલ ફોન અને મવડી…
View More વૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇcrime
ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો
ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક…
View More ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યોલાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ ને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈની…
View More લાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયાજામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડ નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલ માં…
View More જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યાવાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ…
View More વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટસાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધો
જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ…
View More સાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધોભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી
સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…
View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતીધોરાજી-પોરબંદર હાઈવે ઉપર બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર શખ્સની ધરપકડ
ધોરાજીમાંથી ફરી એકવાર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. ધોરાજી-પોરબંદર નેશનલ હાઇવે પર એક યુવક મોટરસાઇકલ પર જીવ જોખમે મૂકીને સ્ટંટ કરતો…
View More ધોરાજી-પોરબંદર હાઈવે ઉપર બાઈક ઉપર જોખમી સ્ટંટ કરનાર શખ્સની ધરપકડજુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ…
View More જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેરપરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્ન
આંતરજાતિય લગ્ન મામલે ખૂનામરકી પછી પ્રેમિકાએ સિંદૂર પૂર્યુ મહારાષ્ટ્રના નાંદેડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક 20 વર્ષીય યુવકે બીજી જાતિની છોકરી સાથે…
View More પરિવારે પ્રેમીની હત્યા કર્યા પછી યુવતીએ મૃતદેહ સાથે કર્યા લગ્ન