કચ્છમાં અલગ-અલગ સ્થળે રહ્યા બાદ રાજકોટ નોકરીની તલાશમાં આવ્યા ને ઝડપાયા રાજકોટમાં ગત જૂન માસમાં 17 વર્ષની તરૂૂણીને ભગાડી જનાર કચ્છના આણંદપર ગામના મહીપતસિંહ પ્રવીણસિંહ…
View More પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડcrime
નાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં બાળકો મામલે ત્યક્તાને ભાઇ-ભાભીએ માર માર્યો
ગુજરાત મિરર, રાજકોટ તા. 4 નાણાંવટી ચોક પાસે ક્વાર્ટરમાં રહેતી ત્યકતા કાજલબેન અતુલભાઇ મકવાણા(ઉ.વ.26)ને બાળકો સાથે રમાડવા મામલે ભાઈ જય અતુલભાઈ મકવાણા અને તેમના ભાભી…
View More નાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં બાળકો મામલે ત્યક્તાને ભાઇ-ભાભીએ માર માર્યોસાયલામાંથી ગેરકાયદેસર બ્લેકટ્રેપનું ખાણકામ ઝડપાયું, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને સાયલા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાંથી બ્લેક ટ્રેપ ખનિજનું ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા…
View More સાયલામાંથી ગેરકાયદેસર બ્લેકટ્રેપનું ખાણકામ ઝડપાયું, 5 કરોડનો મુદ્દામાલ જપ્તખોવાયેલા 200 રૂપિયાની પૂછપરછ કરતા યુવકને રૂમ પાર્ટનરે દારૂના નશામાં ગાળો ભાંડી છરી ઝીંકી દીધી
લોધીકાનાં ખાંભા ગામે મજુરી અર્થે આવેલા યુવાને ખોવાયેલા ર00 રૂપીયા અંગે રુમ પાર્ટનરને પુછપરછ કરી હતી. જેથી રુમ પાર્ટનરે દારુનાં નશામા યુવકને ગાળો ભાંડી હતી…
View More ખોવાયેલા 200 રૂપિયાની પૂછપરછ કરતા યુવકને રૂમ પાર્ટનરે દારૂના નશામાં ગાળો ભાંડી છરી ઝીંકી દીધીમોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરી
મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં ન્યુ…
View More મોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરીજામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલો
જામનગરના બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર સામે પાડોશમાં જ રહેતા એક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યા ને ઉપરાંત પોતાને તથા પોતાની…
View More જામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલોકેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર સવારે બેફામ ડ્રાઈવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન…
View More કેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇથર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયો
ચોટીલા પાસે પંજાબથી કોટન વેસ્ટની આડમાં છૂપાવીને લવાતો 28404 બોટલ દારૂ કબજે, મુંદ્રામાં ગોડાઉનમાંથી રૂા.17 કરોડનો દારૂ ઝડપાયો 31 ડીસેમ્બર પૂર્વે ગુજરાતમાં દારૂૂના ધંધાર્થીઓ સક્રિય…
View More થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયોસાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!
સુરતમાં સાયબર ફ્રોડમાં પકડાયેલ ટોળકીની ચોંકાવનારી કબૂલાત, વધુ છ શખ્સો ઝડપાયા 270 બેંક ખાતા અને 300 સીમકાર્ડ સૂત્રધાર આમીર હાલાણીને પહોંચાડયાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ સાયબર…
View More સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડા
કલ્યાણપુરમાં રાજકોટનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એલસીબી પોલીસે મંગળવારે દેશી દારૂૂ સામે કડક હાથે કાર્યવાહી કરી, બે સ્થળોએથી દારૂૂ તથા…
View More ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડા