દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે…
View More ગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણcrime
ગુજરાત ATSએ 2 જાસૂસની ધરપકડ કરી: ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈ
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ જાસૂસી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે સિંહ નામના…
View More ગુજરાત ATSએ 2 જાસૂસની ધરપકડ કરી: ગોવાથી પુરુષ તો દમણથી મહિલા ઝડપાઈMPથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયો
SOGની ટીમનું મધ્યપ્રદેશના ભીંડ નજીક ગુપ્ત ઓપરેશન, ફાયરિંગ કરનાર પેંડા ગેંગને હથિયાર સપ્લાય કર્યા હતા મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગના મામલે જંગલેશ્વરની મરઘા ગેંગ…
View More MPથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયોકચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયો
મુન્દ્રામાં જીઆઇડીસીમાંથી 31,500 બોટલ સાથે બે આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 1.71 કરોડની કિંમતનો…
View More કચ્છના મુંદ્રામાં ગોડાઉનમાંથી વધુ એક વખત 1.72 કરોડનો દારૂ ઝડપાયોશિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યો
શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા પાડોશીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ…
View More શિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યોપરસ્ત્રી સાથેના આડા સંબંધનો ખાર રાખી આધેડ પર પરિણીતાના પતિ સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ પાસે પત્ની સાથેના આડા સબંધનો ખાર રાખી આધેડ પર પરીણીતાનાં પતી સહીત 4 શખ્સોએ હુમલો કર્યો…
View More પરસ્ત્રી સાથેના આડા સંબંધનો ખાર રાખી આધેડ પર પરિણીતાના પતિ સહિત ચારનો હુમલોજ્યોતિનગર ચોક પાસે કારમાંથી 60 બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો
શહેરના કાલાવડ રોડ પર કિસ્ટન મોલ પાછળ આવેલા જ્યોતીનગર ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે કારમાંથી 78 હજારના દારૂના જથ્થા સાથે વેપારીને ઝડપી લઇ દારૂ અને…
View More જ્યોતિનગર ચોક પાસે કારમાંથી 60 બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયોરેસકોર્સ રિંગ રોડ પર વોકિંગમાં નીકળેલા વેપારીના ચેનની ચિલઝડપ કરનાર ગઠિયો ઝડપાયો
રાજકોટ શહેરમા રેસકોર્સ રીંગ રોડ પર વોકીંગ કરવા ગયા બાદ વેપારી કીશાનપરા ચોક પાસે ગાડી મુકી ઇન્કમટેકસ ઓફીસ નજીક પહોંચતા અજાણ્યા બાઇકનાં ચાલકે તેનાં ગળામા…
View More રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગમાં નીકળેલા વેપારીના ચેનની ચિલઝડપ કરનાર ગઠિયો ઝડપાયોલીમડા ચોક નજીક બેન્કની બહાર ધોળે દિવસે વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ, ટોળકી ઝડપાઇ
150 ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક નજીક મોચીનગર શેરી નં.6માં રહેતાં અને ચાંદીનો હોલસેલ વેપાર કરતાં શિફાન અરસાદભાઈ પરમાર (ઉ.વ.25)ને લીમડા ચોક પાસે આવેલી…
View More લીમડા ચોક નજીક બેન્કની બહાર ધોળે દિવસે વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ, ટોળકી ઝડપાઇવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્ત
રાજકોટમાં વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી વોર્ડનને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્ત