જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂૂપિયાની માંગણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાંવડોદ ગામના સરપંચ સહીત ચાર…
View More જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્તcrime
ધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયો
રાજકોટ નજીક ધમલપર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટનંબર 124માં આવેલા વસીલા પેટ્રોલીયમ નામના યુનીટમાં તાલુકા મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધીકારીની કચેરીના સ્ટાફે ગઈ તા.6-10-25નાં તપાસ…
View More ધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયોવીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધો
શંકાસ્પદ બનાવમાં ફોરેન્સિક પી.એમ. રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, સગા દીકરાએ પિતરાઇભાઇ સાથે મળી કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કર્યા બાદ બાઇક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યું ઇઝરાયલ…
View More વીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધોકાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ
ઢાંક તરફ જતાં રસ્તે બોથડ પદાર્થના ઘા ઝીંકી ભત્રીજાએ બાઈક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યુ પણ ભાંડો ફૂટી ગયો બનાવ શંકાસ્પદ લાગતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યા…
View More કાકાની હત્યા કરી ભત્રીજાનો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસમાંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
48.90 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે કોન્સ્ટેબલ સતત સંપર્કમાં હતો જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂૂ…
View More માંગરોળનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયોકચ્છના જખૌ નજીકથી 11 પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બોટ સાથે ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર એક પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોની પણ ધરપકડ…
View More કચ્છના જખૌ નજીકથી 11 પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બોટ સાથે ઝડપાયાકોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા કોડીનાર પોલીસ સ્ટાફના માણસોએ શંકાસ્પદ માસના જથ્થાની મહીન્દ્રા…
View More કોડીનાર પોલીસે શંકાસ્પદ માંસના જથ્થા સાથે સાત શખ્સોને ઝડપ્યાજામનગરમાં નવા ‘દિવલા ડોન’ ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
જામનગરના નવા બંધાયેલા ફ્લાય ઓવર બ્રિજ પર કેટલાક બાઈક સવાર પોતાના સ્ટંટના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, આવો જ એક નવો દિવલો ડોન…
View More જામનગરમાં નવા ‘દિવલા ડોન’ ને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યાધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયો
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…
View More ધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયોજામનગરમાં પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકની કરેલી હત્યા
આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલાં નસાડીને પોતાના ઘરમાં બેસાડેલ હોઇ ખૂની ખેલ ખેલ્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના…
View More જામનગરમાં પિતરાઈ ભાઈએ છરીના ઘા ઝીંકી યુવકની કરેલી હત્યા