મહિલા સહિત ચાર હુમલાખોર સામે ગુનો નોંધાયો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે પાર્કિંગની સામાન્ય બાબતે…
View More ગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસcrime
305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું
જૂનાગઢના 52 બેંક એકાઉન્ટ ધારકો સામે દેશભરમાં 192 ફરિયાદો નોંધાઈ છે, 10ની શોધખોળ સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી દુબઈ મોકલાતા, નવની ધરપકડ જૂનાગઢ અ…
View More 305 કરોડના ફ્રોડમાં જૂનાગઢના 52 બેંક ખાતાનો ઉપયોગ, પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યુંવેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયો
બેંકની લોન ચાલુ હોય અને ફાઇનાન્સવાળા મોટરસાઇકલ શોધતા હોવાથી કર્યું કારસ્તાન વેરાવળમાં અલગ અલગ મોટર સાયકલમાં એક જ સરખી નંબર પ્લેટ લગાવી મોટર સાયકલ નંબર…
View More વેરાવળમાં બે મોટર સાઇકલમાં એકસરખી નંબર પ્લેટ લગાવી ફરતો શખ્સ ઝડપાયો‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ .…
View More ‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યોજેતપુર અને પાટણવાવમાં વાડીમાંથી જસણોની ચોરી કરનાર બે ઝડપાયા
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ જુની સાંકળી ગામે તેમજ પાટણવાવ ગામની સીમ વિસ્તારમા ખેતર માથી રાત્રીના સમય દરમિયાન જણસની ચોરી કરનાર બે શખ્સોની પોલીસે…
View More જેતપુર અને પાટણવાવમાં વાડીમાંથી જસણોની ચોરી કરનાર બે ઝડપાયાબાલભવનના ગેટ પાસેથી એક્ટિવાની ડેકી તોડી પૈસા તફડાવનાર શખ્સ ઝડપાયો
બાલભવનના ગેટ પાસેથી ચાંદીના વેપારીના અકિટવાની ડેકીમાંથી રૂૂ.42 હજારની રોકડ તફડાવી લેનાર રામનાથપરાના શખ્સને પ્ર.નગર પોલીસે ઝડપી પાડી રોકડ રૂૂ.38300 તથા બાઈક સહિત રૂૂ.63300 નો…
View More બાલભવનના ગેટ પાસેથી એક્ટિવાની ડેકી તોડી પૈસા તફડાવનાર શખ્સ ઝડપાયોવિનોદનગર આવાસમાં ઓટલે બેસી ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, સવા ચાર કિલો ગાંજો જપ્ત
રાજયભરમા ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે તમામ જીલ્લાનાં પોલીસ વડાને ડ્રાઇવ રાખવી સુચના આપી હોય આ અંતર્ગત રાજકોટ શહેરમા સે નો ટુ ડ્રગ્સ હેઠળનાં કેમપેઇનમા…
View More વિનોદનગર આવાસમાં ઓટલે બેસી ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, સવા ચાર કિલો ગાંજો જપ્તઘંટેશ્ર્વર SRP કેમ્પમાં પરિવારનો ઉંઘતો રાખી તસ્કરોની 6.14 લાખ મતાની ચોરી
શહેરનાં જામનગર રોડ પર આવેલા એસઆરપી કેમ્પમા રહેતા પોલીસ મેનનાં પરીવારને ઉંઘતો રાખી તસ્કરો મકાનનાં તાળા તોડી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહીત 6.14 લાખની ચોરી…
View More ઘંટેશ્ર્વર SRP કેમ્પમાં પરિવારનો ઉંઘતો રાખી તસ્કરોની 6.14 લાખ મતાની ચોરીકાર ઉંચા ભાડે મૂકવાના બહાને સાત જેટલી કાર બાબરાના શખ્સે ગીરવે મૂકી દીધી
રાજકોટ અને જસદણના કારમાલિકોએ ભેજાબાજ સામે નોંધાવી ફરિયાદ રાજકોટ અને જસદણ પાંચ લોકોની કાર ભાડે મુકવાના નામે બાબરાના શખ્સે પાંચ કાર માલિકોની કાર ગીરવે મૂકી…
View More કાર ઉંચા ભાડે મૂકવાના બહાને સાત જેટલી કાર બાબરાના શખ્સે ગીરવે મૂકી દીધીજામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા
જામનગર શહેરમાં ઠંડીની મોસમની સાથે સાથે વાહન ચોર ટોળકી સક્રિય બની ગઈ છે, અને શહેરમાંથી એકી સાથે જુદા જુદા પાંચ સ્થળો ઉપરથી પાંચ મોટરસાયકલની ચોરી…
View More જામનગરમાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, પાંચ મોટર સાઈકલ ચોરી ગયા