હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા…
View More હળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયાcrime
મોરબીના આઠ ઉદ્યોગકારો સાથે ખોટા દસ્તાવેજોના આધારે 1.62 કરોડની છેતરપિંડી
મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ…
View More મોરબીના આઠ ઉદ્યોગકારો સાથે ખોટા દસ્તાવેજોના આધારે 1.62 કરોડની છેતરપિંડીથર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ‘તીસરી આંખ’ની બાજ નજર: બોર્ડર પર ચુસ્ત ચેકિંગ
10 આંતર રાજ્ય બોર્ડર પર પોલીસનો પહેરો,48 જેટલા નાકા પોઇન્ટ ઉભા કરાયા સુરક્ષા વચ્ચે અરવલ્લી પોલીસ બની હાઇટેક, 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરીંગ નવા…
View More થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ‘તીસરી આંખ’ની બાજ નજર: બોર્ડર પર ચુસ્ત ચેકિંગલાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડું
લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ ઝેરી દવા વાળા ડબલામાં છાશ પી લેતા સમયનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો, જેના…
View More લાલપુરના ગજણા ગામમાં શ્રમિક યુવતીને રીલ બનાવવાના ચક્કરમાં પોલીસનું તેડુંમોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયો
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની…
View More મોરબીમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો તસ્કર 16 વર્ષે ઝડપાયોસલાયા બંદરે માછીમારોને ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતો શખ્સ ઝડપાયો
દ્વારકા જિલ્લાના એસપી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને ડામવા એસોજીને સૂચના અપાઈ છે. જે અનુસંધાને એસોજી પી.આઈ. કે.કે.ગોહિલ તેમજ પી.એસ.આઈ. ડી.એ.વાળા દ્વારા ટીમ…
View More સલાયા બંદરે માછીમારોને ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતો શખ્સ ઝડપાયોઉનાવ રેપ કેસમાં સેંગરને જામીન આપવા સામે સીબીઆઇ સુપ્રીમમાં
ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. હવે CBIએ દિલ્હી હાઈકોર્ટના…
View More ઉનાવ રેપ કેસમાં સેંગરને જામીન આપવા સામે સીબીઆઇ સુપ્રીમમાંહમારે મરને કે બાદ ડોગી કો ઘર સે મત ભગાના, ઉસ કી દવા કરાતે રહના: બે બહેનોની માતાના આખરી શબ્દો
લખનૌના પારા સ્થિત જલાલપુર દૌદાખેડા કોલોનીની હતાશ બહેનો રાધા સિંહ (25) અને જિયા ઉર્ફે શાનુ સિંહ (22) એ બુધવારે ફિનાઇલ પીધું હતું. બંનેનું હોસ્પિટલમાં મૃત્યુ…
View More હમારે મરને કે બાદ ડોગી કો ઘર સે મત ભગાના, ઉસ કી દવા કરાતે રહના: બે બહેનોની માતાના આખરી શબ્દોએડવોકેટ પ્રોટેક્શન એકટને મંજૂરી, વકીલ ઉપર હુમલો બિન જામીનપાત્ર ગુનો ગણાશે
બાર કાઉન્સિલની વર્ષો જૂની માંગ સંતોષાઈ, કેન્દ્ર સરકાર વકીલો માટે લાવશે નવો સુરક્ષા કાયદો આ જાહેરાત બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…
View More એડવોકેટ પ્રોટેક્શન એકટને મંજૂરી, વકીલ ઉપર હુમલો બિન જામીનપાત્ર ગુનો ગણાશેસ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધાર્મિક પ્રસાદ આપવાના બહાને વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે 51 ગ્રામ સોનાનો હાર લઈને ભાગી જનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ…
View More સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયા