અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધાર્મિક પ્રસાદ આપવાના બહાને વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે 51 ગ્રામ સોનાનો હાર લઈને ભાગી જનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ…
View More સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયાSwaminarayan Temple
સ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના નામે 51 ગ્રામ સોનાનો હાર તફડાવી જતો ગઠિયો
શહેરના વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાનું કહીને ગઠિયો સ્વામીને વિશ્વાસમાં લઈ 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ ગયો છે. દીકરીને સરકારી મેડિકલ હોસ્પિટલમાં…
View More સ્વામિનારાયણ મંદિરમાં દાન આપવાના નામે 51 ગ્રામ સોનાનો હાર તફડાવી જતો ગઠિયોગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ…
View More ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા