રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યુ હોય તેમ જીવલેણ હુમલા અને હત્યા સહિતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં પૈસાની લેતીદેતી…
View More વ્યાજખોર ભાણેજે મામાની હત્યા કરી મકાન સળગાવી દીધુંcrime
જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…
View More જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરીતળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડી
ભાવનગર જીલ્લિાના તળાજા એસ.ટી ડેપોની ગોપનાથ રૂૂટની બસમાં તળાજા થી બેસી પીથલપુર ની ટીકીટ લઈ ને ગઢુલા સુધી જવાનો આગ્રહ રાખનાર ઈસમને મહિલા કંડકટર એ…
View More તળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડીઉનાના મેણ ગામે મહિલા ઉપર દિયરનો ખૂની હુમલો
ઉના તાલુકાના મેણ ગામે મોડી સાંજે મહિલાની હત્યા નો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક મનદુ:ખને…
View More ઉનાના મેણ ગામે મહિલા ઉપર દિયરનો ખૂની હુમલોલીલિયાના ગુંદરણમાં તુફાનમાં સુતેલા બે શ્રમિકોને જીવતા સળગાવી માર્યા
જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભયાનક ઘટના ઘટી છે. ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર તુફાન વાહનમાં આગ લાગવાથી બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વાહન સંપૂર્ણપણે બળેલી…
View More લીલિયાના ગુંદરણમાં તુફાનમાં સુતેલા બે શ્રમિકોને જીવતા સળગાવી માર્યાDGP-કલેકટર કચેરીઓ અને જેલો ઉડાવી દેવાની ધમકી
ગુજરાતમાં દિવાળીના તહેવારો ટાણે જ બોમ્બની ધમકીના થ્રેટ ઈ-મેઈલ થી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. કોર્ટ, સ્કૂલ અને એરપોર્ટ બાદ હવે રાજ્યની જેલો…
View More DGP-કલેકટર કચેરીઓ અને જેલો ઉડાવી દેવાની ધમકીઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દાઉદનો ખાસ સલીમ ડોસા ઝડપાયો
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર નશાના કારોબાર સામે એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસના વર્ષ 2022ના…
View More આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દાઉદનો ખાસ સલીમ ડોસા ઝડપાયો‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇ
શહેરના કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં યોજાયેલી માલેતુજારોની મેહેફીલ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોપવામાં આવી છે. દારૂૂની મહેફિલ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડ્યા બાદ…
View More ‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇજામનગરમાં મનપાની ટીમ પર હુમલો : કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો
બર્ધન ચોક વિસ્તારમાં દાદાગીરીની પરાકાષ્ઠા : રસ્તા પર પાડી બેફામ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે આવતા…
View More જામનગરમાં મનપાની ટીમ પર હુમલો : કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યોઅમરેલી ભાજપના નેતા સામે રૂપિયા 10 કરોડની ઠગાઇની ફરિયાદ
વડોદરાની જાણીતી એસ.પી. ઇન્ફ્રા એન્ડ કંપનીના પાંચ ભાગીદારો સામે કરોડો રૂૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમરેલી જિ.ભાજપના પૂર્વઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા અને તેના 3 ભાઈ…
View More અમરેલી ભાજપના નેતા સામે રૂપિયા 10 કરોડની ઠગાઇની ફરિયાદ