ભાવનગર જિલ્લાના બગદાણા ના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ…
View More બગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચનાcrime
હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇ
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી…
View More હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇબાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષ
ગઇકાલે સાંજે પત્રકાર રાણા પ્રતાપની તેમના કારખાનામાંથી બહાર કાઢી ગોળી વરસાવી હત્યા થયા પછી રાત્રે કરિયાણાના વેપારી મોની ચક્રવર્તીનું તીક્ષ્ણ હથિયારો સાથેના હુમલામાં મૃત્યુ: એક…
View More બાંગ્લાદેશમાં એક જ દિવસમાં વધુ બે હિંદુઓની હત્યાથી ભારે રોષઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયત
યુએસના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો થયો છે. વાન્સનું નિવાસસ્થાન ઓહાયોના સિનસિનાટીમાં આવેલું છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.…
View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, પોલીસે આરોપીની કરી અટકાયતAIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ
સાંતલપુરના મામલતદારે પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આઠ લોકોના નામ સાંતલપુરના મામલતદાર ડી.ડી પંડ્યાએ સુસાઇડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. મામલતદારે સુસાઇડ…
View More AIનો દુરૂપયોગ: મહિલા સાથે ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપતા મામલતદારનો આપઘાતનો પ્રયાસ22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછ
યુનિવર્સિટી રોડ પર જલારામ-રમાં શિવસંગમ સોસાયટી શેરી નં.1માં રહેતાં એકતાબેન આશર (ઉ.વ.49) સાથે રૂૂા.રર.34 લાખના સાયબર ફ્રોડ મામલે તપાસ દિલ્હી સુધી લંબાઈ છે. એક વર્ષ…
View More 22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછવાવડીમાં ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી સહિત ચાર મિત્રો પર હુમલો
ભાડે કાર લઇ ગયા બાદ નુકસાન કરતા તેના પૈસાની ઉઘરાણી મામલે માથાકૂટ થઇ હતી વાવડી નજીક પુનીતનગર પાસે કોલેજીયન યુવાન અને તેના ત્રણ મિત્રો પર…
View More વાવડીમાં ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી સહિત ચાર મિત્રો પર હુમલોખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલત
જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તા.12/1/18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ…
View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલતધંધાકીય પેઢી ધરાવતા પતિએ પત્ની-પુત્રને 40 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ
રાજકોટમાં 14 વર્ષ પહેલા વર્ષ લગ્ન થયા બાદ પુત્રના જન્મના થોડા વર્ષો બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે રિસામણે ગયેલા પત્નીની ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટે મંજૂર…
View More ધંધાકીય પેઢી ધરાવતા પતિએ પત્ની-પુત્રને 40 હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇ
2000ની સાલમાં જે મિલકતનો સોદો વકીલ સાથે કર્યો હતો તે મિલકત આરોપીએ 2007 માં બીજી પાર્ટીને વેંચી દીધી જામનગર રોડ પરના ગાયત્રીધામમાં રહેતા અને શીતલ…
View More ગાયકવાડીની મિલકતનો સોદો કરી વકીલ સાથે રૂા. 51 હજારની ઠગાઇ