મહાનગર પાલિકાના ઇસ્ટઝોનમાં ફરજ બજાવતા આસી.ઇજનેર ધવલ.બી.ગોલાણીયા ઉપર પેટા કોન્ટ્રાક્ટરે હુમલો કરી ફડાકી ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હતા અને તમામ ઇજનેરોએ ધરણા પર…
View More ઇજનેર હુમલા પ્રકરણ, એજન્સીને બ્લેક લીસ્ટ કરવા આદેશcrime
મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને…
View More મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોજામનગરમાં ઘાસચારાના ધંધાર્થીનો મનપાના કર્મચારી ઉપર હુમલો
જામનગરમાં ઘાસચારો વેચનારાઓ સામે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કેટલ પોલિસી મામલે કડક હાથે અને જપ્તીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે સવારે રણજીત સાગર રોડ…
View More જામનગરમાં ઘાસચારાના ધંધાર્થીનો મનપાના કર્મચારી ઉપર હુમલોભાવનગરમાં રૂપિયા 200ના દરની 343 બનાવટી ચલણી નોટો સાથે એક ઝડપાયો
ભાવનગરમાંથી રૂૂપિયા 200ના દરની ઝાલી નોટ સાથે એલસીબી પોલીસે એક શખ્સ ને ઝડપી લીધો છે . ભાવનગર એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે કાળા કલરનું ગરમ…
View More ભાવનગરમાં રૂપિયા 200ના દરની 343 બનાવટી ચલણી નોટો સાથે એક ઝડપાયોગોંડલના ભરૂડી પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 1.81 લાખની ચોરી
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ, માતાજીના સોનાના આભૂષણ અને દાન પેટી ઉઠાવી ગયા ગોંડલ નજીક ભરુડી ગામનાં પાટીયા પાસે આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા…
View More ગોંડલના ભરૂડી પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 1.81 લાખની ચોરીભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજે
ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, જો…
View More ભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજેજામનગરમાં રિક્ષાચાલક સાથે સોલારના નામે બે લાખની ઠગાઇ
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલકને પોતાના ઘેર સોલાર પેનલ લગાવવાના મામલે ધોખો થયો છે. એક ખાનગી પેઢીના સંચાલક અને તેના કર્મચારીએ સોલાર…
View More જામનગરમાં રિક્ષાચાલક સાથે સોલારના નામે બે લાખની ઠગાઇભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ
શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ…
View More ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇવેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
વેરાવળમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયેલ તેમના ઘરમાંથી દાગીના આશરે 54.9 ગ્રામ રૂૂા.6,76,000 ની ચોરી થયેલ જે ગુનામાં મહિલા આરોપીને ગણતરીની કલાકોમાં ચોરીમાં…
View More વેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો