ઓય માડી ઓય બાપલીયાનો ‘રાગ’ છેડાવતી પોલીસ, ‘ધાક’ જમાવવાનું પરાક્રમ જીવનભર યાદ રહે તેવી ટ્રીટમેન્ટ રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર…
View More પોલીસની આબરૂ ઉપર ‘ઘા’ કરનાર ટોળકીની રોબોટવોક અને દેડકાદોડcrime
સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગા
બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં…
View More સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગાટ્રેનમાં મહિલાને લાડુ ખવડાવી બેભાન કર્યા બાદ 10 માસના બાળકની ઉઠાંતરી
દિલ્હી-હાવડા રેલવે રૂૂટ પર દોડતી નંદન કાનન એક્સપ્રેસમાં બાળકના અપહરણની એક ચોંકાવનારી ઘટના બની છે. ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલાને નશીલા મીઠાઈ ભેળવીને બેભાન કરી…
View More ટ્રેનમાં મહિલાને લાડુ ખવડાવી બેભાન કર્યા બાદ 10 માસના બાળકની ઉઠાંતરીઅમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEO
અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર…
View More અમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEOકચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારી
તબીબી અધિકારીને કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવા સૂચન કર્યુ કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા…
View More કચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારીતરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધા
થાનના અમરાપર ગામે આવેલ ધાર્મીક આશ્રામ અને ગૌશાળાના લાભાર્થે ઈનામી લક્કી ભેટ યોજનાની ટીકીટ બહાર પડાઈ હતી. ગત તા. 15મીના રોજ ડ્રો ન થતા થયેલ…
View More તરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધાતાંત્રિકવિધિના બહાને યુવાનને ઠાઠડીમાં બાંધ્યો, નિર્વસ્ત્ર કરી શરીરે ડામ દીધા
યુવાનને નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કર્યો હતો, પોલીસે આરોપીને પકડયો: આરોપી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો જૂનાગઢના દાતાર રોડ પર આવેલ…
View More તાંત્રિકવિધિના બહાને યુવાનને ઠાઠડીમાં બાંધ્યો, નિર્વસ્ત્ર કરી શરીરે ડામ દીધાજામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી
જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને ” કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી…
View More જામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહીજામનગરનો ક્રિકેટ સટ્ટાનો ફરાર આરોપી ઝડપાયો
જામનગરમાં નોંધાયેલા ક્રિકેટના સટ્ટા ના એક ગુનામાં છેલ્લા એક વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને જામનગર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. જામનગર ના સીટી સી.…
View More જામનગરનો ક્રિકેટ સટ્ટાનો ફરાર આરોપી ઝડપાયોતળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી
ભાવનગર જિલ્લાના તળાજા ના જાણીતા ઉદ્યોગપતિ એ અહીં કુરિયર સર્વિસ નું કામ કરતા યુવક વિરુદ્ધ રૂૂપિયા ની માગણી કરી પોતાને તથા પુત્ર ને મારી નાખવાની…
View More તળાજા ભાજપના નગરસેવક અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી