પાટણવાવના કાથરોટા ગામે પાનની દુકાન માં તસ્કરો ત્રાટક્યા હતા.દુકાનની પાછળની ગ્રીલ તોડી અંદર ઘુસેલા તસ્કરો રૂૂ.26 હજારની રોકડ ઉઠાવી ગયા હતા. મળતી વિગતો મુજબ પાટણવાવના…
View More પાટણવાવના કાથરોટા ગામે તસ્કરો ત્રાટક્યા, દુકાનમાંથી 26 હજારની ચોરીcrime
ગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયો
ગોંડલના જૂના માર્કેટ યાર્ડની દુકાન નંબર 51માં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.…
View More ગોંડલના જૂના માર્કેટીંગ યાર્ડમાં યુવાન પર છરીથી હુમલો કરનાર રાજકોટથી ઝડપાયોચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત
મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર…
View More ચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્તકાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યો
10 શખ્સો સામે હુમલાની નોંધાઈ ફરિયાદ જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા માલધારી પરિવારના પાંચ સભ્યો સગપણ કરવા માટે કાલાવડ ટાઉન માં ગયા હતા, જ્યાં 10…
View More કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યોમાંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યું
શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ, આક્ષેપો સાચા ઠરશે તો શિક્ષિકા સામે કાર્યવાહી થશે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શિક્ષણજગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે.…
View More માંગરોળમાં માથા ફરેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને માથામાં પાટીયું ફટકાર્યુંભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર દરોડો
સ્પા સેન્ટરો પર દરોડા પાડી 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી…
View More ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર દરોડોત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલો
યુવાનને પગમાં ત્રણ ફેકચર, પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો, દંપતીના ઝઘડામાં વચ્ચે પડતાં હુમલો કરાયો ત્રંબામાં રહેતાં હીરાઘસુ યુવાન અને તેના પિતા પાડોશીઓના ઝઘડામાં…
View More ત્રંબામાં હીરાઘસુ પિતા-પુત્ર ઉપર મરચાની ભૂકી છાંટી હુમલોઆહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલો
લોનના ચડત હપ્તા વસૂલવા માટે બે રિકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી વેપારીને મારકૂટ કર્યા બાદ છુટ્ટા પત્થરનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.ભક્તિનગર પોલીસે ગુનો દાખલ…
View More આહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલોતમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી
વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી…
View More તમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરીસાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો
શહેરના ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રોનિકની દુકાન ધરાવતાં વેપારી પાસેથી ભાણવડના વેપારીએ સાઉન્ડ સિસ્ટમનો સામાન ખરીદી રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.…
View More સાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો