રાજકોટના મેટોડામાં એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્યા અસામાજિક તત્વોએ 10થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને…
View More મેટોડામાં 10 થી વધુ આખલાઓ પર એસીડ એટેક, જીવદયા પ્રેમીમાં રોષcrime
ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસ
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ…
View More ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસજસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલ
જસદણ-વિંછીયા યુવક કોંગ્રેસના એક હોદ્દેદાર વિરુદ્ધ ફેસબુક પર અપશબ્દો અને માનહાનિકારક પોસ્ટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં વાણી…
View More જસદણ યુવક કોંગ્રેસના મહામંત્રીએ ફેસબૂક ઉપર નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરતા ગુનો દાખલભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યા
હાલમાં IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેવામાં એલસીબીએ માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગના ફાર્મ હાઉસ પર ચાલતા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી ત્રણ બુકીઓને…
View More ભુજના માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા ત્રણ બુકી પોલીસની ઝપટે ચડ્યાવાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે…
View More વાંકાનેર નજીક પંપમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયોઉપલેટામાં મોજ નદીના કાંઠે વાડીમાં પોલીસનો દરોડો, 216 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ
દારૂનો જથ્થો ઉતારનાર વાડી માલિક સહિત બે શખ્સો ફરાર રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે ઉપલેટા પોલીસે મોજ નદીના…
View More ઉપલેટામાં મોજ નદીના કાંઠે વાડીમાં પોલીસનો દરોડો, 216 બોટલ સાથે બે શખ્સોની ધરપકડજસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરાર
જસદણમાં મિત્રતાના નાતે વાપરવા આપેલી કાર પરત ન આપી મિત્રએ રૂૂ.6.20 લાખની કાર લઇ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.…
View More જસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરારજૂનાગઢ: ‘હું તને પ્રેમ કરું છું’ ભાણી પર માસાનો દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ
જુનાગઢ શહેરમાં દુષ્કર્મના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 55 વર્ષીય માસાએ 4 એપ્રિલે મોડી રાત્રે પોતાની જ સગી ભાણી પર નજર…
View More જૂનાગઢ: ‘હું તને પ્રેમ કરું છું’ ભાણી પર માસાનો દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડજસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડ
જસદણના અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડી ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને…
View More જસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડબિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ