ધોરાજી શહેરમાં કેરમની રમતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. શહેરના નસીબ ચોક વિસ્તારમાં કેરમ રમતી વખતે થયેલા સામાન્ય ઝઘડામાં એક શખ્સે યુવક પર…
View More ધોરાજીમાં કેરમ રમતા ડખ્ખો થતા યુવાનને છરીના ઘા ઝીંક્યાcrime
મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યા
સો.મીડિયામાં સંપર્ક કરી મુંબઈની યુવતી સહિત બે શખ્સોએ ખેલ પાડયો સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતાં રત્ન કલાકારને સોશિયલ મીડિયાના માઘ્યમથી સંપર્કમાં આવેલી અજાણી યુવતીએ લગ્નની…
View More મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી યુવતીએ 21 લાખ પડાવ્યાઅમરેલીમાં દુકાનદાર સાથે એક્ટિવા અથડાવ્યું, માથાકૂટ કરી છરીના ઘા ઝીંક્યા
બનાવના સીસીટીવી ફૂટેજ સો.મીડિયામાં વાયરલ: આવારા તત્ત્વો બેખૌફ, હથિયાર લઇને ફરે છે, લોકોમાં રોષ અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાનના…
View More અમરેલીમાં દુકાનદાર સાથે એક્ટિવા અથડાવ્યું, માથાકૂટ કરી છરીના ઘા ઝીંક્યાકોડીનારની દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચની અટકાયત
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ચાર્જ સાંભળતા સાથેજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે. તથા ગીર સોમનાથ પોલીસ…
View More કોડીનારની દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચની અટકાયતભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયા
ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના…
View More ભાવનગરમા શાળામાં ફાયર સેફટીનાં બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડે.ફાયર ઓફિસર પકડાયાભારતમાં 1825 કરોડના GST રીફંડ કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો
અમદાવાદ DGGIને મળેલી સફળતા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થશે, દુબઈ ભાગી ગયેલા કપિલ ચુગને દિલ્હી એરપોર્ટથી ઝડપી લેવાયો દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા…
View More ભારતમાં 1825 કરોડના GST રીફંડ કૌભાંડનો સૂત્રધાર ઝડપાયોવંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધા
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ…
View More વંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધારાજકોટનું સાયબરફ્રોડ કૌભાંડ 2500 કરોડે પહોંચ્યું, 3 બેંક કર્મીની ધરપકડ
ગોંડલ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલી પેઢીઓના કૌભાંડના મુળિયા ખૂબ ઉંડા નીકળ્યા, કુલ 20 કૌભાંડિયા ઝડપાયા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત…
View More રાજકોટનું સાયબરફ્રોડ કૌભાંડ 2500 કરોડે પહોંચ્યું, 3 બેંક કર્મીની ધરપકડસર્વોદય સોસાયટીમાં દારૂના રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં દારૂૂના બાકી રૂૂ.2100 ની ઉઘરાણી કરી યુવાન ઉપર એક શખ્સ છરી વડે તૂટી પડ્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સર્વોદય સોસાયટીમાં દારૂના રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર છરી વડે હુમલોકોઠારિયા સોલવન્ટમાં દારૂના નશામાં પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો
પોપટપરામાં દવાનો છંટકાવ કરતાં પ્રૌઢને ઝેરી અસર થતાં તબીયત લથડી શહેરમાં કોઠારીયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પતિએ દારૂૂના નશામાં ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો…
View More કોઠારિયા સોલવન્ટમાં દારૂના નશામાં પતિએ પત્નીને બેરહેમીથી માર માર્યો