રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા એક વેપારીની માલિકીનો પ્લોટ પચાવી પાડવા અને તે ખાલી કરવાના અવેજ પેટે લાખો રૂૂપિયાની ખંડણી માંગવા મામલે પિતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ…
View More થોરાળામાં જમીન ખાલી કરવા માટે પિતા-પુત્રએ વેપારી પાસેથી 22 લાખની ખંડણી માંગીcrime
ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગ
શહેરની ઈન્ડીયન બેંકમાં લોકરમાં મુકેલા રૂા.1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ જવાના બનાવમાં લોકર માલીક દંપતિએ હાઈકોર્ટમાં ઘા નાખી આ બનાવમાં એસઆઈટી તપાસની માંગ કરી…
View More ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગયુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં બાળકોના ડખ્ખામાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં સામસામે બંને પક્ષે પરિણીતા અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે…
View More યુવરાજનગરમાં બાળકોના ઝઘડામાં બઘડાટી: પરિણીતા અને યુવકને ઇજાપોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગત 21 એપ્રિલ, 2026 ના રોજ વહેલી…
View More પોપટપરા સ્મશાન પાસે ગાંજો વેચવા નીકળેલો શખ્સ ઝડપાયોબાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાત
બાબરાના ખંભાળા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ અને ઝેરી દવા મિક્સ કરી પી લીધી હતી. સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી…
View More બાબરાના ખંભાળામાં સગીરાનો એસિડ અને ઝેરી દવા પી આપઘાતધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયું
મકાન ખાલી કરવા અવારનવાર પરિવારને ધમકી આપતો હોવાની ફરિયાદ ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મધ્યમવર્ગીય વ્યક્તિને ધંધા માટે લીધેલી 5 લાખની…
View More ધોરાજીના વ્યાજખોરે પાંચ લાખ સામે કેન્ટીન સંચાલકનું મકાન પચાવી પાડયુંવેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ
તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે…
View More વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો…
View More ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયાજામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું
એસ.ઓ.જી. શાખાની ટુકડીએ એક શખ્સને ઝડપી લીધો જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.…
View More જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયુંભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી
ભાવનગરના વિક્ટોરીયા રોડ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા એક પરિવાર ના મકાનને નિશાન બનાવી તસ્કરો બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવવાની…
View More ભાવનગરમાં ધોળા દહાડે ઘરના નકુચા તોડી 1.97 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી