શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…
View More નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડcrime
બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!
રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…
View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!દંપતીએ ધરાર પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી
નારણકા પાસે જંગલ ખાતાની વીડીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવકને ઘરે બોલાવી હત્યા કર્યાનું ખુલ્યુ કોટડાસાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં બે દિવસ પૂર્વે…
View More દંપતીએ ધરાર પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધીજામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લામાં દારૂૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર દરોડો પાડી…
View More જામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયોભાવનગરમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે વેપારી પર ખૂની હુમલો
‘તારાથી થાય તે કરે લેજો’ કહી આરોપી ભાગી ગયો ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હિંસક મારામારી ના બનાવો વધી રહ્યા…
View More ભાવનગરમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે વેપારી પર ખૂની હુમલોસોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોત
પાલિકા દ્વારા ફરીથી રાત્રે ફોન કરી કામ પર બોલાવતા સર્જાયો અકસ્માત સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે ગત રાત્રી એક કરુણ ઘટના બનેલ…
View More સોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોતમોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયો
સાતેક વર્ષ પહેલાનાં જૂના સંબંધને લઇ આરોપીઓએ ઘરમાં ઘુસી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના વાવડી રોડ પર રહેતી મુસ્લિમ પરિણીતાને આરોપી મહિલાના પતિ…
View More મોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયોતળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયો
આડાસંબંધની શંકાએ કૃત્ય કરાયું, આરોપીઓને પોલીસ મથકે હાજર થવા નોટિસ આપી ભાવનગર જિલ્લાનાતળાજા ના નીચડી ગામે એક મહિલા અને તેના સાસુ ને રાત્રે 11 વાગે…
View More તળાજાના નીચડી ગામે મહિલાને વાળ પકડી સરાજાહેર ગુપ્ત ભાગે પાટા માર્યા, પાંચ સામે ગુનો નોંધાયોવાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલો
રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેરના રંગ પર ગામે આઈધામ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા…
View More વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલોદ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો
જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા…
View More દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો