રામાપીરનો સ્તંભ ઉભો કરવાના કાર્યક્રમમાં ચેન ચોરી કરતી ટોળકી સક્રિય જેતપુર નજીક બલદેવધાર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ઉમટેલી ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી…
View More જેતપુરમાં રામદેવ પીરના મંદિરે ગયેલ બે મહિલાના રૂા.4 લાખના ચેનની ચોરીcrime
મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીકલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે…
View More કલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયોસાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી
વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ…
View More સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવીએહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી
ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર…
View More એહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધીપોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ
રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી…
View More પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો
મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની…
View More ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલોઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર
– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…
View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પરચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહી
શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહીરૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં
ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક…
View More રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં