રાજકોટ ઝોન ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ…
View More થાનગઢમાં રાજકોટની ANTFની ટીમનો દરોડો, રૂા.7.87 લાખના પોશડોડા સાથે ચાર પકડાયાcrime
ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયો
ચોટીલા હાઇવે ઉપર એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી 6.84 લાખ નો વિદેશી દારૂૂ LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બેડામાં ખળભળાટ સાથે સ્થાનિક ડી સ્ટાફને…
View More ચોટીલા હાઇવે ઉપર ફોર્ચ્યુનર કારમાંથી રૂા.6.84 લાખનો દારૂ ઝડપાયોચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યા
ચોટીલાના સણોસરા ગામની સીમમાં જુગાર ધામ ચાલતું હોવાની ખાનગી રાહે માહિતી મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લા LCB એ દરોડો પાડી નવ જુગારીઓને 83,300ના મુદ્દામાલ…
View More ચોટીલા પોલીસ અંધારામાં, જિલ્લા LCBએ સણોસરામાં જુગાર રમતા 9 શખ્સોન ઝડપ્યાકેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવી
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સંબંધોને તાર-તાર કરતી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની…
View More કેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવીડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારી
વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલ બુથ ખાતે રવિવારે બપોરના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી…
View More ડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારીશાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર
શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…
View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુરજેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરી
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સખરેલીયા પ્લોટ વિસ્તારમાં આવેલી જૂની પ્રાથમિક શાળા નજીક રહેતા એક પરિવારના ઊંઘતો રાખી મકાનને નિશાન બનાવી તસ્કરો રૂૂ.1,98,900ના સોના-ચાંદીના દાગીના,…
View More જેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરીબોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઇ પર પાડોશીનો ખૂની હુમલો
બિહારના ગોપાલગંજમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અભિનેતાના ભાઈને ગંભીર ઈજા થઈ છે. બિજેન્દ્ર નાથ તિવારીને…
View More બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઇ પર પાડોશીનો ખૂની હુમલોભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો
ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…
View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલોઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ
ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની…
View More ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ