મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી સોશ્યલ મીડિયા હેડ કરી મેસેજ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ 30 હજાર કઢાવી લઈને મોબાઈલ પર ફોન કરીને રૂ 10…
View More મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણીcrime
ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇબંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજની
રવિવારે સવારે બરુઈપુરના સૂરજાપુર હાટ નજીક એક તળાવમાંથી 12 વર્ષની સ્કૂલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન મોટા પાયે આગચંપી અને હિંસામાં…
View More બંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજનીમહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…
View More મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળરાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરી
રાજકોટ શહેરમાં ચોરીની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે,જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીગ્રામ-2 અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાઓમાં…
View More રાજકોટમાં ચોરીની બે ઘટના; રોકડ અને દાગીના સહિત બે લાખની ચોરીહડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો
કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…
View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયોમનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ
પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…
View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…
View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત
મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી…
View More ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોતયુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી રોડ પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીંના જલારામ-2 અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા સત્યજીતસિંહ કીર્તીસિંહ ખેરડીયા(ઉ.37) નામના યુવકને નિશાન બનાવીને…
View More યુનિ.રોડ પર એક લાખની ઉઘરાણીમાં કારમાં તોડ ફોડ કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી