મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ…
View More મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાણી ન આપવા બાબતે પિતા-પુત્રનો આધેડ પર ધોકા, ધારિયાથી હુમલોcrime
જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈ
જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. 3.80 લાખની વીજચોરી…
View More જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈજામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી…
View More જામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલોજામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ
જામનગર નજીક દરેડ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઈ કળોતરાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે,…
View More જામનગરમાં ઓનલાઇન ચેટિંગ એપથી ઓળખાણ બાદ યુવકનું અપહરણ કરી રૂ.74 હજારની લૂંટ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશ
જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ને વધુ એક મોટી સફળતા મળી…
View More ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશવિંછીયામાં ચિંકારા હરણનો શિકાર, બંદૂક સાથે બે શિકારીને ઝડપી લીધા
વિંછીયા તાલુકાના મોઢુકા ગામની ઉમટ વીડી વિસ્તારમાંથી ચિંકારા હરણનો શિકાર કરવા બદલ ફોરેસ્ટ વિભાગે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ…
View More વિંછીયામાં ચિંકારા હરણનો શિકાર, બંદૂક સાથે બે શિકારીને ઝડપી લીધાકોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો
કોડીનાર તાલુકાના આલીદર ગામની એક મહિલા માટે અજાણ્યા ઇકો કાર ચાલક સાથે મુસાફરી કરવાનો નિર્ણય ભારે સાબિત થયો હતો. બે દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર…
View More કોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયોજેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યા
જેતપુરના તીનબત્તી ચોકમાં ઓફીસ ધરાવતા વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને પેઢલાના એક શખ્સે મારામારી કરી અને ભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યાકોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયો
કોડીનાર શહેરમાં વૃદ્ધ મહિલાને પેન્શનનું ફોર્મ ભરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને સોનાની બૂટ્ટી છેતરપીંડીથી પડાવી ફરાર થયેલા શાતિર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડી ચોરાયેલી…
View More કોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયોએકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયો
કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રાજકોટના યુવક સાથે 1 કરોડ રૂૂપિયાની છેતરપીંડી કરનાર માતા-પુત્ર પાસે અવારનવાર પોતાના રૂૂપિયા પાછા…
View More એકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયો